Thursday, 5 July 2018

🌺📋આજનો દિવસ📋🌺 (📆 ૫ જૂલાઇ ૨૦૧૮ )

〰〰〰〰〰〰〰〰〰〰〰〰
       🌺📋આજનો દિવસ📋🌺
〰〰〰〰〰〰〰〰〰〰〰〰

📆 ૫ જૂલાઇ ૨૦૧૮
📋 ગુરુવાર

▫️વિક્રમ સંવત ૨૦૭૪
▫️અષાઢ વદ ૭

🔳૧૯૪૬ – પેરિસ,ફ્રાન્સમાં,બિકિનીના ઉપયોગની પુનઃશરૂઆત કરાઇ. (મુળ તે રોમન શોધ હતી)

🔳૧૯૫૪ – આંધ્ર પ્રદેશ ઉચ્ચ ન્યાયાલયની સ્થાપના કરાઇ.

🔳૧૯૭૭ – પાકિસ્તાનમાં લશ્કરે સત્તાપલટો કરાવ્યો, પાકિસ્તાનના પ્રથમ ચુંટાયેલા વડાપ્રધાન 'ઝુલ્ફિકાર અલી ભુટ્ટો'ને પદભ્રષ્ટ કરાયા.

🔳૧૯૯૬ – "ડોલી" નામની ઘેટી, પુખ્ત પ્રાણીનાં કોષમાંથી ક્લોન કરાયેલું પહેલું સસ્તનપ્રાણી બન્યું.

💥KNOWLEDGE GUJARAT

✍️https://t.me/Knowledgegujarat

Wednesday, 4 July 2018

🌺📋આજનો દિવસ📋🌺 (📮04-7-18📮)

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

           📮04-7-18📮

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

👉🗞〰〰〰〰〰〰〰〰〰〰〰〰
       🌺📋આજનો દિવસ📋🌺
〰〰〰〰〰〰〰〰〰〰〰〰

📆 ૪ જૂલાઇ ૨૦૧૮
📋 બુધવાર

▫️વિક્રમ સંવત ૨૦૭૪
▫️અષાઢ વદ ૬

🔳૧૭૭૬ – અમેરિકન ક્રાંતિ:યુ.એસ.નું સ્વતંત્રતાનું જાહેરનામું દ્વિતિય ખંડીય કોંગ્રેસ દ્વારા સ્વિકારાયું. અમેરિકાને સ્વતંત્રતા મળી.

🔳૧૯૪૭ – "ભારતીય સ્વાધિનતા ખરડો", બ્રિટનની આમસભામાં રજુ કરાયો, જેમાં સુચવાયું કે બ્રિટિશ ભારતનું બે સાર્વભૌમ દેશો, ભારત અને પાકિસ્તાનમાં વિભાજન કરવું.

🔳૧૯૯૭ – નાસાનું 'પાથફાઇન્ડર' અવકાશી પ્રોબે મંગળની ભુમિ પર ઉતરાણ કર્યું.

🌷અવસાન🌷

🌹૧૯૦૨ – સ્વામી વિવેકાનંદ
➖ભારતીય આધ્યાત્મિક મહાનુભાવ
✍️ KNOWLEDGE GUJARAT

✍️https://t.me/Knowledgegujarat

🌺📋આજનો દિવસ📋🌺 (📆 ૩ જૂલાઇ ૨૦૧૮ )

〰〰〰〰〰〰〰〰〰〰〰〰
       🌺📋આજનો દિવસ📋🌺
〰〰〰〰〰〰〰〰〰〰〰〰

📆 ૩ જૂલાઇ ૨૦૧૮
📋 મંગળવાર

▫️વિક્રમ સંવત ૨૦૭૪
▫️અષાઢ વદ ૫

🔳૧૯૩૮ – ઇંગ્લેન્ડમાં, વરાળ ચાલિત રેલ્વે લોકોમોટિવે ઝડપનો વિશ્વ રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો, જે ૧૨૬ માઇલ/કલાક (૨૦૩ કિમી/કલાક) હતો.

🔳૨૦૦૬ – અવકાશી પિંડ '2004 XP14', પૃથ્વીથી ૪,૩૨,૩૦૫ કિમી. (૨,૬૮,૬૨૪ માઇલ) જેટલા નજીકનાં અંતરેથી પસાર થયો.

🌷જન્મ🌷

🍫૧૯૮૦ – હરભજન સિંઘ
➖ભારતીય ક્રિકેટર.

✍️ KNOWLEDGE GUJARAT

✍️https://t.me/Knowledgegujarat