🌠કરંટ અફેર્સ 20-09-2019🌠
🌠🌠🌠🌠🌠🌠🌠🌠🌠🌠
⚜ દિન વિશેષ⚜
♻️20 સપ્ટેમ્બર રમણલાલ દેસાઈનો નિર્વાણ દિવસ
🔘જન્મ:12 મે, 1892 શિનોર, ગુજરાત
તેઓ ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર, કવિ હતા.
🔘વસંતલાલ દેશભક્ત નામનું ગુજરાતી સામાયિક પ્રકાશિત કરતા હતા.
રમણલાલ દેસાઈ ગુજરાતી નવલકથાકાર કનૈયાલાલ મુનશી અને ધુમકેતુના સમકાલીન હતા.
🔘સંયુક્તા' નાટક તેમનું સૌપ્રથમ સાહિત્ય સર્જન હતું.
🔘તેમની પ્રથમ નવલકથા 'ઠગ' (૧૯૨૪-૨૫) ગુજરાતી સામાયિક નવગુજરાતમાં હપ્તાવાર પ્રકાશિત થઇ હતી.
🔘તેમણે 27 નવલકથા લખી છે.
🔘1932માં ગુજરાતી સાહિત્ય માં યોગદાન માટે તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો.
🔘તેમની નવલકથા દિવ્યચક્ષુ માટે તેમને હરગોવિંદદાસ કાંટાવાળા પુરસ્કાર
પ્રાપ્ત થયો હતો.
♻️અવસાન : 20 સપ્ટેમ્બર 1954 હૃદય રોગ થી
🔲🔲🔲🔲🔲🔲🔲🔲🔲🔲🔲🔲
🔷ગુજરાત🔷
🔘ગુજરાત સરકારે સૌર ઉર્જા ઉત્પન્ન કરવાની 100% છૂટ આપવામાં આવી
🔘આ છૂટ M.S.M.E એકમોના આપતા વીજ ઉત્પાદનની નવી દિશા ખુલી છે.
🔘આ જાહેરાત સૌરભ પટેલ ગાંધીનગર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ની
ઉપસ્થિતિમાં કરી હતી.
🔘સૌરભ પટેલ ગુજરાતના ઉર્જા મંત્રી છે.
🔘રાજ્યના 33 લાખથી વધુ ના કારખાના હવે સહાયનું લાભ ઉઠાવી
સ્વાયત્તપણે વીજળી ઉત્પન્ન કરતા થશે.
આવા લઘુ એકમો થર્ડ પાર્ટી પાસેથી પણ હવે વીજળી ખરીદી શકશે.
🔘ગુજરાત સરકારે ઉદ્યોગો સૂર્ય ઉર્જા નું ઉત્પાદન વધારે તે હેતુથી સુક્ષ્મ, લઘુ
અને મધ્યમ ઉદ્યોગો માટે ખાસ રાહતોની જાહેરાત કરી છે
🔘હવેથી સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો સૂર્ય ઉર્જા પદ્ધતિ હેઠળ મંજર કરાયેલા વીજભાર 100% સૂર્ય ઊર્જા ઉત્પાદન કરી શકશે.
🔘હાલ વીજળી માટે યુનિટ આઠ દીઠ 8 રૂપિયા ચૂકવવામાં આવે છે.
🔘સૌર ઉર્જા દ્વારા ઉત્પન્ન થયેલી ઉર્જા દ્વારા એક યુનિટ દીઠ ૩ રૂપિયા જેટલી
બચત કરી શકાશે.
🔲🔲🔲🔲🔲🔲🔲🔲🔲🔲🔲🔲
🌟પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકા મુલાકાતે રવાના
🔘નરેન્દ્ર મોદી શનિવારે અમેરિકાની મુલાકાત સાત દિવસ લેશે.
🔘આ મુલાકાત દરમિયાન તે હ્યુસ્ટન ખાતે યોજાનાર કાર્યક્રમમાં તથા
આગામી 27મી સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર સંઘની મહાસભાને સંબોધશે.
🔘આ ઉપરાંત 22મી સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી અમેરિકામાં વસતા ભારતીયો ને
સંબોધન કરશે.
🔘આ મુલાકાત દરમિયાન નરેન્દ્ર મોદીને બીલ અને મિલિયન ગેટ ફાઉન્ડેશન દ્વારા ગ્લોબલ ગોલ કોપર્સ પુરસ્કારથી સન્માનિત કરશે.
🔘આ પુરસ્કાર તેને સ્વચ્છ ભારત અભિયાન દ્વારા સ્વચ્છતા ક્ષેત્રે કરેલા
નેતૃત્વ ની કામગીરી બદલ આપવામાં આવે છે.
🔲🔲🔲🔲🔲🔲🔲🔲🔲🔲🔲🔲
✈️રાજનાથ સિંહે યુદ્ધ વિમાન તેજસમાં ઉડ્ડયન કર્યું છે.
🚀રાજનાથ સિંહ સંરક્ષણ મંત્રી છે.
આ ઉડ્ડયન તેમણે બેંગ્લોર ખાતે કર્યું હતું.
તેમણે તેજસ વિમાન માં અડધો કલાક સુધી ઉડાન સફર ભરી હતી.
🚀આ ઉડ્ડયન બાદ તેમણે કહ્યું કે ભારત હવે યુદ્ધ વિમાનોની નિકાસ કરવાની
ક્ષમતા મેળવી લીધી છે.
🚀તેજસ", એ ભારત દ્વારા વિકસાવવામાં આવેલું હલકા વજનનું વિવિધ ભૂમિકા ધરાવતું જેટ ફાઇટર છે.
🚀જે સંપૂર્ણપણે સ્વદેશી ડિઝાઇન સાથે ભારતમાં જ તૈયાર કરવામાં આવેલું પ્રથમ યુદ્ધ વિમાન છે .
🚀તેને 10 જાન્યુઆરી 2011ને સોમવારે ભારતીય હવાઈ દળ માં સામેલ
કરવામાં આવ્યું હતું.
🚀પ્રથમ તબક્કામાં 20 વિમાન સામેલ કરવામાં આવ્યા હતાં.
🚀તે પૂંછડી વિનાનું અને એક જ એન્જિનથી ચાલતું કમ્પાઉન્ડ ડેલ્ટા વિંગ
ડિઝાઇનનું વિમાન છે.
🚀ડિસેમ્બર 2009 માં ગોવા માં દરિયાઈ કક્ષાની ફ્લાઇટ ટ્રાયલ દરમિયાન,
તેજસે ઉડાન દરમિયાન પ્રતિ કલાક 1,350 કિમી ઝડપ મેળવી હતી.'
🚀આથી તે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા સ્વદેશમાં બનાવવામાં
આવેલું પ્રથમ સુપરસોનિક ફાઈટર વિમાન બન્યું.
🛫🛫🛫🛫🛫🛫🛫🛫🛫🛫🛫🛫
👨⚖દેશની ચાર વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની સર્વોચ્ચ અદાલતના
ન્યાયાધીશ તરીકે નિમણુક કરવામાં આવી
👨⚖આ સાથે સર્વોચ્ચ અદાલત ન્યાયાધીશ ની સંખ્યા વધીને 34 થઈ ગઈ છે.
🔷હિમાચલ પ્રદેશ વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ વી. રામ સુબ્રમણ્યમ
🔷પંજાબ અને હરિયાણા વડી અદાલતના કૃષ્ણ મુરારી
🔷રાજસ્થાન વડી અદાલતના એસ. રવિન્દ્ર ભટ્ટ
🔷કેરળ વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ ઋષિકેશ રોયની સર્વોચ્ચ અદાલતના ન્યાયધીશ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
🔲🔲🔲🔲🔲🔲🔲🔲🔲🔲🔲🔲
🛩ભારતીય વાયુ સેનાએ અરુણાચલ પ્રદેશમાં રન-વે નું ઉદ્ઘાટન કર્યું છે.
🛬આનાથી સૈન્ય અને ચિની સરહદ નજીક લશ્કરી પુરવઠો લઇ જવામાં સુવિધા
મળશે.
🛬આ રનવે નું ઉદ્ઘાટન એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ પૂર્વીય હવાઈ
કમાન્ડર એર માર્શલ આર.ડી. માથુર અને પૂર્વી સેના કમાન્ડર લેફ્ટનન્ટ
જનરલ અનિલ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું.
🛬ભારતની ચીન સાથે 3,488 કિ.મી.ની સરહદ છે, જેમાં અરુણાચલ
પ્રદેશમાં 1126 કિલોમીટરની સરહદ શામેલ છે.
🛬ભારતની મ્યાનમાર સાથે 1643 કિમી લાંબી સરહદ છે, જેમાં 526 કિમીએ
અરુણાચલ પ્રદેશ નો સમાવેશ થાય છે.
🔲🔲🔲🔲🔲🔲🔲🔲🔲🔲🔲🔲
@KnowledgeGujarat
To Join Our Telegram Channel Click Here..