Wednesday, 6 June 2018

🌺🗒 આજનો દિવસ 🗒🌺 (📆 તારીખ : ૭ જુન ૨૦૧૮ )

🌷〰〰〰〰📋📋〰〰〰〰🌷

       🌺🗒 આજનો દિવસ 🗒🌺

🌷〰〰〰〰📋📋〰〰〰〰🌷

📆 તારીખ : ૭ જુન ૨૦૧૮
📋વાર :  ગુરુવાર       

▫️વિક્રમ સંવત ૨૦૭૪
▫️જેઠ વદ ૮
▫️(પુરુષોત્તમ માસ)

🔳1539 :- શેર શાહ સુરીએ હુમાયુને હરાવી દિલ્લીની ગાદીનો શાસક બન્યો.

🔳1606 :- શીખ ધર્મના પાંચમા ગુરુ અર્જુનદેવનું અવસાન થયું.

🔳1631 :- શાહજહાંના પત્ની મુમતાઝ મહલનું બુરહનપુરમાં એક બાળકને જન્મ આપ્યાના થોડાકાજ કલાકો બાદ અવસાન થયું.

🔳1955 :- ભારતના વડાપ્રધાન જવાહર6 નેહરુએ U.S.S.R (રશિયા) ની મુલાકાત લીધી.

🔳1974 ભારતીય ટેનિસ સ્ટાર મહેશ ભુપતિનો જન્મ થયો.

🔳1979 :- ભાસ્કરાચાર્ય | ઉપગ્રહ રશિયાના સ્પેસ સ્ટેસન પરથી લોન્ચ કરવામાં આવ્યો.

✍️ KNOWLEDGE GUJARAT
〰〰〰〰〰♦️♦️〰〰〰〰〰

https://t.me/Knowledgegujarat

No comments:

Post a Comment