Friday, 8 June 2018

🌺🗒 આજનો દિવસ 🗒🌺 (📆 તારીખ : ૯ જુન ૨૦૧૮ )

🌷〰〰〰〰📋📋〰〰〰〰🌷

       🌺🗒 આજનો દિવસ 🗒🌺

🌷〰〰〰〰📋📋〰〰〰〰🌷

📆 તારીખ : ૯ જુન ૨૦૧૮
📋વાર :  શનિવાર       

▫️વિક્રમ સંવત ૨૦૭૪
▫️જેઠ વદ ૧૦
▫️(પુરુષોત્તમ માસ)

🔳1898 :- ચીને 99 વર્ષ માટે હોંગકોંગ શહેર બ્રિટનને લીઝ પર આપ્યું.

🔳1900 :- સ્વાતંત્રસેનાની બિરસા મુંડાનું રાંચી જેલમાં અવસાન થયું.

🔳1934 :- વોલ્ટ ડિઝનીએ "ધી વોઇસ લિટલ હેન" માં પ્રથમ વખત ડોનાલ્ડ ડકને પ્રદર્શનમાં મૂકી.

🔳1940 :- બીજા વિશ્વયુદ્ધમાં નોર્વેએ જર્મની સામે આત્મસમર્પણ કર્યું.

🔳1948 :-બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ રેલવે મંત્રી લાલુ પ્રશાદ યાદવનો જન્મ થયો.

🔳1949 :- ભારતની પ્રથમ મહિલા IPS કિરણ બેડીનો અમૃતસરમાં જન્મ થયો.

🔳1964 :- લાલ બહાદુર શાસ્ત્રી ભારતના વડાપ્રધાન બન્યા.

✍️ KNOWLEDGE GUJARAT
〰〰〰〰〰♦️♦️〰〰〰〰〰

https://t.me/Knowledgegujarat

No comments:

Post a Comment