Friday, 8 June 2018

🌺🗒 આજનો દિવસ 🗒🌺 (📆 તારીખ : ૮ જુન ૨૦૧૮ )

🌷〰〰〰〰📋📋〰〰〰〰🌷

       🌺🗒 આજનો દિવસ 🗒🌺

🌷〰〰〰〰📋📋〰〰〰〰🌷

📆 તારીખ : ૮ જુન ૨૦૧૮
📋વાર :  શુક્રવાર     

▫️વિક્રમ સંવત ૨૦૭૪
▫️જેઠ વદ ૯
▫️(પુરુષોત્તમ માસ)

🔳1897 :- બંગાળી વાર્તાકાર અને નવલકથાના સર્જક મનિંદરનાથ બસુનો જન્મ થયો.

🔳1915 :- લોકમાન્ય તિલક દ્વારા લખાયેલ ''ગીતા રહસ્ય'' પુસ્તક પ્રકાશિત થયું.

🔳1915 :- માલ્યાલમ ભાષાના વાર્તાકાર અને નવલકથાકાર પી.સી. કુટ્ટીકૃષ્ણનનો જન્મ થયો.

🔳1929 :- ભારતીય ક્રિકેટર વેંટપ્પા મુસાંદ્ર મુદ્દીહનો બોંગ્લોરમાં જન્મ થયો.

🔳1948 :- Air India ની પ્રથમ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ "માલાબાર પ્રિન્સેસ" મુંબઇ થી લંડન વચ્ચે શરુ થઇ.


🔳1968 :- કર્ણાટક ઘરાના ના ગાયક માધુરી ઐય્યર નું અવસાન થયું.

✍️ KNOWLEDGE GUJARAT
〰〰〰〰〰♦️♦️〰〰〰〰〰

https://t.me/Knowledgegujarat

No comments:

Post a Comment