Saturday, 16 June 2018

🌺🗒 આજનો દિવસ 🗒🌺 (📆 તારીખ : ૧૬ જુન ૨૦૧૮ )

🌷〰〰〰〰📋📋〰〰〰〰🌷

       🌺🗒 આજનો દિવસ 🗒🌺

🌷〰〰〰〰📋📋〰〰〰〰🌷

📆 તારીખ : ૧૬ જુન ૨૦૧૮
📋વાર :  શનિવાર       

▫️વિક્રમ સંવત ૨૦૭૪
▫️જેઠ સુદ 3

🔳1762 :- ઓસ્ટ્રીયામાં કાગળના ચલણનો અમલ થયો.

🔳1785 :- દુનિયાની પ્રથમ હવાઈ દુર્ઘટનામાં બલૂનથી મુસાફરી કરી રાહરલા ફ્રાંચના બે નાગરિકોના મોત. વિશ્વની પ્રથમ હવાઈ દુર્ઘટના.

🔳1896 :- જાપાનના સાનરીકુ ટાપુ પર આવેલી સુનામીમાં 22 હજારના મોત.

🔳1907 :- હેગમાં યોજાયેલા બીજા શાંતિ સંમેલનમાં દુનિયાના 44 દેશોએ ભાગ લીધો.

🔳1908 :- કલકત્તામાં સ્ટોક એક્સચેંજનો પ્રારંભ.

🔳1924 :- મૂળ અમેરિકનોને અમેરિકાના નાગરિક જાહેર કરાયા.

✍️KNOWLEDGE GUJARAT
〰〰〰〰〰♦️♦️〰〰〰〰〰

https://t.me/Knowledgegujarat

No comments:

Post a Comment