Monday, 23 April 2018

🗞🌀🌺આજનો દિવસ(📆 24 એપ્રિલ 2018 ) 🌺🌀

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

           📮24-4-18📮

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺


👉🗞🌀🌺આજનો દિવસ🌺🌀

🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃

📆 24 એપ્રિલ 2018

📋 મંગળવાર

⭕️24 એપ્રિલનો દૈનિક ઇતિહાસ⭕️

◼️૧૧૮૪ ઇ.પૂ. – ગ્રીક લોકો,ટ્રોજન હોર્સ (ટ્રોય નો ઘોડો) નો ઉપયોગ કરી ટ્રોય (Troy)માં પ્રવેશ્યા.

◼️૧૭૦૪ – બોસ્ટન,અમેરિકામાં પ્રથમ નિયમિત અખબાર,'ધ ન્યુ-લેટર' પ્રકાશિત થયું.

◼️૧૯૬૭ – અવકાશયાત્રી 'વ્લાદિમિર કોમરોવ'નું 'સોયુઝ-૧' અવકાશયાનની પેરાશુટ નિષ્ફળ જતાં અવસાન થયું. તે અવકાશ કાર્યક્રમ દરમિયાન અવસાન પામનાર પ્રથમ મનુષ્ય હતો.

◼️૧૯૬૮ – મોરેસિયશ  સંયુક્ત રાષ્ટ્રસંઘનું સભ્ય બન્યું.

◼️૧૯૭૦ – પ્રથમ ચાઇનિઝઉપગ્રહ,'ડોંગ ફેંગ હોંગ ૧' નું પ્રક્ષેપણ કરાયું.

◼️૧૯૯૩ – ભારતમાં,પંચાયતી રાજ સ્થાપના કરતો ૭૩મો સંવિધાનીક સુધારો અમલમાં આવ્યો.

🍰🍧જન્મ🍧🍰

🍫૧૮૯૨ - ચાંપશી ઉદેશી (‘ચંદ્રાપીડ’),
➖ગુજરાતી સાહિત્યકાર.

🍫૧૯૨૯ – ડો.રાજકુમાર
➖કન્નડ અભિનેતા.

🍫૧૯૭૩ – સચિન તેંડુલકર
➖ભારતીય ક્રિકેટર

🍫૧૯૭૪ – આશિષ જગતીયાણી
➖ભારતીય રેડિયો વ્યક્તિત્વ.

💐🌷અવસાન🌷💐
.....
.....

🍇🍇તહેવારો અને ઉજવણીઓ🍇🍇

♦️નેપાળ - પ્રજાસત્તાક દિન

♦️૨૦૦૬માં સંસદની પુનઃસ્થાપનાની ઉજવણી.

🔷અમારી ટેલેગ્રામ ચેનલ માં જોડાવા અહીં ક્લિક કરો

🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃

   📚KNOWLEDGE GUJARAT📚

No comments:

Post a Comment