Sunday, 15 April 2018

Test Paper 2

✍️ KNOWLEDGE GUJARAT
💥Test Paper 2
(૧).તાજેતરમા વડાપ્રધાને કઇ જગ્યાએ ડૉ. આંબેડકર રાષ્ટ્રીય સ્મારકનું ઉદ્દઘાટન કર્યું?

(૨).મેરીકોમ કઈ રમત સાથે સનકલાયેલા છે?

(૩).કાવેરી વિવાદ ક્યાં રાજ્યો સાથે સંકળાયેલો છે?

(૪).તાજેતરમા ડૉ. આંબેડકર ની કેટલામી જન્મ જયન્તિ ની ઉજવણી કરવામાં આવી?

(૫).ડૉ. બાબાસાહેબ આંબેડકર ને ક્યારે ભારતરત્ન આપવામા આવ્યો?

(૬).ટેબલ ટેનિસ સિઁનગલ મા ગોલ્ડ મેડલ મેળવનાર કોણ પ્રથમ ભારતીય મહિલા બની?

(૭).કોમનવેલ્થ ગેમ્સમાં ભાલાફેંક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનાર કોણ પ્રથમ ભારતીય બન્યુ?

(૮).વિશ્વમાં સૌપ્રથમ 3D-મુદ્રિત ઘરનું અનાવરણ ક્યાં દેશમાં કરવામાં આવ્યુ?

(૯).તાજેતરમા ક્યાં દેશમાં સરકારી નોકરીઓમાં અનામત નાબૂદ કરવામાં આવી?

(૧૦).ડૉ. બાબાસાહેબ આંબડકર ની જન્મ જયન્તિ પર વડાપ્રધાને કઈ યોજનાની શરૂઆત કરી?

●મિત્રો શકય બને ત્યાર સુધી જવાબ આપવાની કોશીશ કરો...

No comments:

Post a Comment