Friday, 27 April 2018

Panchayati Raj Important Artical's

*પંચાયતી રાજ*
°°°°°°°°°°°°°°°°°°°°°°
*અનુચ્છેદ ➖ બાબત*
---------------------------------
▪243.➖વ્યાખ્યા
▪243-A.➖ગ્રામ સભા
▪243-B.➖પંચાયતોની રચના
▪243-C.➖પંચાયતોની સંરચના
▪243-D.➖બેઠકો અનામત રાખવા બાબત
▪243-E.➖પંચાયતોની મુદ્દત વગેરે
▪243-F.➖સભ્યપદ માટેની ગેરલાયકાતો
▪243-G.➖પંચાયતોની સત્તા, અધિકાર અને જવાબદારીઓ
▪243-H.➖પંચાયતોની કર નાખવાની સત્તા અને ફંડ બાબત
▪243-I.➖નાણાકીય પરિસ્થિતિની પુનવિચારના કરવા નાણાં આયોગની રચના કરવા બાબત
▪243-J.➖પંચાયતોના હિસાબોનું ઓડિટ
▪243-K.➖પંચાયતોની ચૂંટણીઓ
▪243-L.➖સંઘ રાજ્યક્ષેત્રોને લાગુ પાડવા બાબત
▪243-M.➖અમુક વિસ્તારોને આ ભાગ લાગુ નહિ પાડવા બાબત
▪243-N.➖વિદ્યમાન કાયદાઓ અને પંચાયતો ચાલુ રહેવા બાબત
▪243-O.➖ચૂંટણીઓ સંબંધી બાબતમાં ન્યાયાલયની દરમિયાનગીરીનો બાધ
➖➖➖➖➖➖➖➖➖➖
💥નોલેજ ગુજરાત💥

No comments:

Post a Comment