Tuesday, 3 April 2018

જીલ્લા વિશેષ( સાબરકાંઠા જીલ્લો)

KNOWLEDGE POWER:
એક જ લક્ષ્ય GPSC

✔️સાબરકાંઠા જિલ્લો🔫

મુખ્ય મથક :- હિમતનગર (જૂનું નામ અહમદનગર)

તાલુકા :- 8⃣
1⃣હિંમતનગર.      2⃣ખેડબ્રહ્મા
3⃣ઇડર.              4⃣વડાલી
5⃣પ્રાંતિજ.          6⃣તલોદ
7⃣પોશીના.          8⃣વિજયનગર

📚બ્રિટિશકાળમાં સાબરકાંઠા જિલ્લો મહીકાંઠા એજન્સીનો ભાગ હતો.

📚સાબરકાંઠા અરવલ્લીની ગિરિમાળા ગોદમાં આવેલ

📚મેશ્વો નદીના કાંઠે આવેલ તીર્થધામ શામળાજી (હાલમાં અરવલ્લી જીલ્લો)

📚📚ઇડરમાં ગઢ સૌંદર્યધામ તરીકે આગવી ઓળખ

📚પોળોના જંગલ તરીકે ઓળખાતા શારણેશ્વર મંદિર ( વિજયનગર પાસે અનુ-મૈત્રકકાળ માં બંધાયેલા જૈન મંદિરોનો સમૂહ )

📚પુરાણોમાં બ્રહ્મક્ષેત્ર ના નામે પ્રખ્યાત ખેડબ્રહ્મા (સાબરકાંઠા જિલ્લા)

📚ભારતનો સૌપ્રથમ વાઈફાઈ તાલુકો ખેડબ્રહ્મા

📚દેશમાં સૌ પ્રથમ એનિમલ હોસ્ટેલ અને ડીજીટલ વિલેજ - આકોદરા. (હિંમતનગર પાસે સાબરકાંઠા જિલ્લો)

📚તલોદ તાલુકાની પુંસરી ગ્રામ પંચાયતને દેશની શ્રેષ્ઠ ગ્રામ પંચાયતનો એવોર્ડ

📚📚લોક મેળાઓ 📚📚

📚ખેડબ્રહ્માનો  મેળો

📚📚ચિત્ર વિચિત્રનો મેળો 📚📚
ચિત્ર વિચિત્રનો મેળો ખેડબ્રહ્મા તાલુકો ગુણભાખરી ગામ સાબરમતી, આકળ અને વાકળ નદીઓનાં ત્રિવેણી સંગમ પર ફાગણ વદ અમાસના દિવસે ચિત્ર વિચિત્રનો મેળો ભરાય છે.

📚ત્રિવેણી સંગમના સ્થળને આદિવાસી લોકો વિરેશ્વર તરિકે ઓળખાવે છે.

🎡ઈડરના રમકડાં વખણાય છે

   🧐 ખેડબ્રહ્મા 🤔

📚ખેડબ્રહ્મા હરણાવ નદીના કિનારે આવેલું )

📚ખેડબ્રહ્મા ખાતે આવેલ આદ્ય શક્તિ મીની અંબાજીનું મંદિર (ખેડબ્રહ્મા નાના અંબાજી તરીકે ઓળખાય )

📚સમગ્ર ભારતમાં બ્રહ્માજીના માત્ર બે મંદિર જેમાં,
1.ગુજરાતમાં ખેડબ્રહ્મા
2.રાજસ્થાનમાં પુષ્કરખાતે


✔️📚પ્રાંતિજ પાસેથી કર્કવૃત્ત પસાર થાય છે

📚એશિયામાં ચિનાઈ માટી નું સૌથી મોટું ક્ષેત્ર -- અરસોડિયા

🥛🥛ડેરી :- સાબરડેરી --હિંમતનગર (ભોળાભાઈ પટેલ દ્વારા સ્થાપિત )

No comments:

Post a Comment