*❓પ્રશ્ન❓✔જવાબ
➖➖➖➖➖➖➖➖➖➖
➖જાહેર રસ્તા પર વૃક્ષોના વાવેતર માટે આપવામાં આવતી સહાયની યોજના કઈ ❓
✔નગરનંદન વન યોજના
➖શાળા ગુણોત્સવની શરૂઆત ક્યારે થઈ❓
✔2009
➖શાળામાં અભ્યાસ કરતી કન્યાઓને આયર્નની ગોળીઓ આપવાની યોજનાનું નામ❓
✔માતૃવંદના
➖સામાજિક-શૈક્ષણિક પછાતવર્ગ ક્ષેત્રે કાર્યરત સંસ્થાને અપાતો પુરસ્કાર કયો❓
✔નાલંદા
➖અમદાવાદ - ગાંધીનગર વચ્ચે જે મેટ્રો રેલનું કાર્ય MEGA ને સોંપાયું છે તેનું પૂરું નામ આપો.
✔Metrolink Express For Gandhinagar and Ahmedabad
➖અમદાવાદ BRTSનું નામ આપો.
✔જનમાર્ગ
➖કર્મકાંડની તાલીમ આપતી યોજનાનું નામ ❓
✔સ્વામી તેજાનંદ
➖ભારતનું પ્રથમ ટોકિંગ ATM ક્યાં સ્થાપિત થયેલું છે❓
✔અમદાવાદ
➖શ્રેષ્ઠ ગ્રામ પંચાયતનું કાર્ય કરતી ગ્રામ પંચાયતને પુરસ્કૃત કરતી યોજનાનું નામ❓
✔સિડમની યોજના
➖અત્યાચારનો ભોગ બન્યા હોય તેવા અનુસૂચિત જાતિના વ્યક્તિની પુનઃ સ્થાપનાની યોજનાનું નામ❓
✔વીર મેઘમાયા યોજના
➖આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો (ATVT) યોજના ક્યાંથી અને ક્યારે અમલમાં આવી❓
✔ડભોઇ તાલુકાથી 28 એપ્રિલ,2011 ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા
➖સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ક્યાં આવેલી છે❓
✔ગાંધીનગર
➖પ્રથમ આધાર કાર્ડ મેળવનાર❓
✔રંજના સોનાવણે(મહારાષ્ટ્ર)
➖ATVTના વડા તરીકે કોણ જવાબદારી સંભળાવે છે❓
✔પ્રાંત અધિકારી
➖સૌપ્રથમ મોબાઈલ પોર્ટેબિલિટીનો પ્રારંભ ❓
✔હરિયાણાથી
➖સાબરમતી રિવરફ્રન્ટની પ્રેરણા❓
✔લંડનની થેમ્સ નદી
➖POCSO એક્ટ,2012 નું પૂરું નામ❓
✔The Protection of Children from Sexual Offences
➖નવી રાષ્ટ્રીય બાળ નીતિ અમલી બની❓
✔26 એપ્રિલ,2013
➖જુવેનાઈલ જસ્ટિસ એક્ટ શું છે❓
✔બાળકોને લગતો કાયદો
➖જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અંતર્ગત ગંભીર ગુનાઓમાં ઉંમર નક્કી કરાઈ❓
✔18 થી ઘટાડી 16 વર્ષ
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥KNOWLEDGE GUJARAT💥

No comments:
Post a Comment