Friday, 13 April 2018

ભારત ના બંધારણ ના મહત્વના પ્રશ્નો

*📚 TODAY SPECIAL QUIZ 📚*

*👉 Sub. - બંધારણ*


*👉 બંધારણ સભાએ બંધારણમાં કયો અનુચ્છેદ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાની વૃદ્ધિ માટે સમાવિષ્ટ કર્યો છે ?*

A) 51 ✅

B) 39

C) 44

D) 265


*👉 બંધારણના 30 મા અનુચ્છેદનો સંબંધ છે.....*

A) અંત:કરણની સ્વતંત્રતા

B) ધર્મપ્રચારનો અધિકાર

C) અલ્પસંખ્યકો ને શિક્ષણ સંસ્થાઓની સ્થાપના અને વહીવટનો અધિકાર ✅

D) બહુસંખ્યકને શિક્ષણનો અધિકાર


*👉 ભારતીય બંધારણમાં બંદી પ્રત્યક્ષીકરણનો આદેશ (રીટ) જારી કરવાનો અધિકાર માત્ર કોને છે ?*

A) સુપ્રીમ કોર્ટ

B) હાઇકોર્ટ

C) અધીનસ્ત કોર્ટ

D) હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટને ✅


*👉 સુપ્રીમ કોર્ટે સૌપ્રથમ કયા મામલામાં એ નિર્ણય આપ્યો કે સંસદ દ્વારા બંધારણના મૂળ ઢાંચામાં સંશોધન કરી શકાતું નથી ?*

A) શંકરીપ્રસાદ VS ભારતસંઘ 1952

B) કેશવાનંદ VS કેરળ 1973 ✅

C) ગોરખનાથ VS પંજાબ  1967

D) મિનરવા મિલ VS કેરળ 1973


*👉 નિયમિત બજેટ પાસ થાય તે પહેલાં આગામી નાણાંકીય વર્ષના કેટલાંક અનુમાનિત ખર્ચ માટે સંસદ દ્વારા કરાતી વ્યવસ્થાને શું કહેવાય છે ?*

A) વિનિયોજન

B) સાંકેતિક કાપ

C) લેખાનુદાન ✅

D) કાપ દરખાસ્ત


*👉 કયા બંધારણીય સુધારા દ્વારા શિક્ષણને સમવર્તી સૂચિમાં મૂકવામાં આવ્યું ?*

A) 43 મા

B) 44 મા

C) 42 મા ✅

D) 45 મા


*👉  રાજ્યના મુખ્યમંત્રી કોને જવાબદાર છે ?*

A) રાજ્યપાલ

B) વિધાનસભા ✅

C) વડાપ્રધાન

D) રાજ્યસભા


*👉 સંસદમાં રાષ્ટ્રપતિએ  આપવાનું ભાષણ કોણ તૈયાર કરે છે ?*

A) રાષ્ટ્રપતિ

B) ઉપરાષ્ટ્રપતિ

C) લોકસભા અધ્યક્ષ

D) કેન્દ્રીય મંત્રીમંડળ ✅


*👉 કયો મૂળભૂત અધિકાર નથી ?*

A) સભાનતાનો

B) કામ મેળવવાનો ✅

C) સ્વતંત્રતાનો

D) શોષણ વિરુદ્ધનો


*👉 કોણ ક્યારેય લોકસભાના અધ્યક્ષ રહ્યા ન હતા ?*

A) એલ.કે.અડવાણી ✅

B) શિવરાજ પાટિલ

C) પી.એ. સંગમા

D) બલરામ જાખડ


*👉 ભારતમાં સૌપ્રથમ મહિલા મુખ્યમંત્રી બનવાનું બહુમાન કોને મળે છે ?*

A) સરોજિની નાયડુ

B) આનંદીબેન પટેલ

C) લીલા નાયડુ

D) સુચેતા કૃપાલણી ✅


*👉 કયો રાષ્ટ્રીય પક્ષ નથી ?*

A) તૃણમુલ કોંગ્રેસ ✅

B) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

C) ભારતીય જનતા પાર્ટી

D) ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી


*👉 આપણાં રાષ્ટ્રીય ચિહ્નમાં ચાર સિંહ ઉપરાંત કયા બે પશુઓ જોવા મળે છે ?*

A) વાઘ અને ચિત્તો

B) બળદ અને ઘોડો ✅

C) હરણ અને બકરી

D) હાથી અને ઘોડો


*👉 કયા રાજયમાં વિધાન પરિષદ નથી ?*

A) ઉત્તર પ્રદેશ

B) બિહાર

C) મહારાષ્ટ્ર

D) ગુજરાત ✅


*👉 ભારતમાં પ્રથમવાર કટોકટીની જાહેરાત કયા રાષ્ટ્રપતિએ કરી હતી ?*

A) ડો. રાધાકૃષ્ણને ✅

B) ડો. રાજેન્દ્ર પ્રસાદે

C) ડો. ઝાકીર હુસેન

D) વી.વી.ગીરીએ


*👉 આપણાં રાષ્ટ્રધ્વજની લંબાઈ પહોળાઈ નું પ્રમાણ શું છે ?*

A) 4:3

B) 5:2

C) 3:2 ✅

D) 5:2


*👉 કયા રાજ્યનું અનામતસંબંધી વિધેયક નવમી અનુસુચિમાં ઉમેરવામાં આવ્યું ?*

A) કર્ણાટક

B) તમિલનાડુ ✅

C) ઓરિસ્સા

D) આંધ્ર પ્રદેશ


*👉 26 મી નવેમ્બરને કાયદા દિન તરીકે શા માટે મનાવાય છે ?*

A) બંધારણ અમલમાં આવ્યું હતું

B) બંધારણમાં પ્રથમ સુધારો થયો.

C) આમાંનું એક પણ નહીં.

D) બંધારણ ઘડવાનું કામ પૂરું થયું હતું. ✅


*👉 કયા વડાપ્રધાને એક પણ દિવસ લોકસભાનો સામનો કર્યો ન હતો ?*

A) મોરારજી દેસાઇ

B) ચૌધરી ચરણસિંહ ✅

C) ચંદ્રશેખર

D) વી.પી.સિંહ


*👉 લોકસભામાં કેટલા સભ્યો હાજર હોય તો કોરમ ગણાય ?*

A) 60

B) 70

C) 50

D) 55 ✅


*👉 રાષ્ટ્રપતિ સંસદમાં કેટલા સભ્યોની નિયુક્તિ કરે છે ?*

A) 12

B) 14 ✅

C) 8

D) 2


*👉 રાષ્ટ્રપતિ રાજ્યસભામાં કેટલા સભ્યોની નિયુક્તિ કરે છે ?*

A) 12 ✅

B) 8

C) 10

D) 2


*👉 રાજ્યસભાના પ્રથમ સભાપતિ કોણ હતા ?*

A) બલીરામ ભગત

B) બી.ડી.જત્તી

C) ડો. ઝાકીર હુસેન

D) ડો. રાધાકૃષ્ણન ✅


*👉 ભાષાના આધારે બંધારણ રચનાર પ્રથમ રાજ્ય કયું ?*

A) આંધ્રપ્રદેશ ✅

B) હરિયાણા

C) ગુજરાત

D) તમિલનાડુ


*👉 રાષ્ટ્રપતિ બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત લોકસભાનું વિસર્જન કરી શકે છે ?*

A) 95

B) 85 ✅

C) 75

D) 65


*📚 KNOWLEDGE GUJARAT 📚*

No comments:

Post a Comment