*❓પ્રશ્ન❓✔જવાબ✔*
➖➖➖➖➖➖➖➖➖➖
➖ભારતના પૂર્વ અનેપશ્ચિમ છેડે આવેલા સ્થળોના સ્થાનિક સમયમાં આશરે કેટલો ફરક છે❓
✔બે કલાકનો
➖સુએજ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચે કેટલા કિલોમીટરનું અંતર ઘટી ગયું❓
✔7000 કિલોમીટર
➖ભારતનો અતિ મહત્વનો
પ્રાકૃતિક પ્રદેશ કયો છે❓
✔ઉત્તરનો પર્વતીય પ્રદેશ
➖હિમાચલ શ્રેણી બીજા કયા નામે ઓળખાય છે❓
✔મધ્ય હિમાલય
➖કઈ પર્વત શ્રેણી 'બાહ્ય હિમાલય' કહેવાય છે❓
✔શિવાલીક
➖ગારો, ખાસી અને જૈતીયા ટેકરીઓ કયા રાજયમાં આવેલી છે❓
✔મેઘાલયમાં
➖ગંગાના મેદાનનું પ્રવેશદ્વાર કોને કહેવામાં આવે છે❓
✔દિલ્લીને
➖સામાન્ય રીતે બે નદીઓની વચ્ચેની ભૂમિને શું કહે છે❓
✔દોઆબ
➖ભારતનો કયો પ્રાકૃતિક વિભાગ પ્રાચીનતમ છે❓
✔દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશ
➖માળવાના ઉચ્ચભૂમિના ઉત્તર-પૂર્વ ભાગને શું કહે છે❓
✔બુદેલખંડ
➖કયો પ્રાકૃતિક વિભાગ ભારતનો અન્ન ભંડાર છે❓
✔ઉત્તરનું મેદાન
➖નદીઓના નિક્ષેપથી તૈયાર થતી નવા કાંપની જમીનને શું કહે છે❓
✔ખદર
➖ભારતમાં કાળી જમીન મુખ્યત્વે કયા રાજયમાં આવેલી છે❓
✔મહારાષ્ટ્ર
➖નદીઓના વિસર્પણને કારણે કેવા સરોવરો રચાય છે❓
✔ઘોડાની નાળ જેવાં
➖પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ભારતમાં ક્યારે હોય છે❓
✔ઓક્ટોબર અને નવેમ્બર
➖મે માસમાં મલબાર કિનારે થતો થોડો વરસાદ કયા નામે ઓળખાય છે❓
✔આમ્રવર્ષા
➖મલબાર કિનારે થતી 'આમ્રવૃષ્ટિ' થી કયા પાકને લાભ થાય છે❓
✔કેરીના
➖સામાન્ય રીતે ભારતમાં વર્ષા ઋતુનો પ્રારંભ કયા મહિનાથી થાય છે❓
✔જૂનથી
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥KNOWLEDGE GUJARAT💥

No comments:
Post a Comment