🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
📮4-4-18📮
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
👉🗞🌀🌺આજનો દિવસ🌺🌀
🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃
📆 4 એપ્રિલ 2018
📋બુધવાર
⭕️4 એપ્રિલનો દૈનિક ઇતિહાસ⭕️
◾૧૮૧૮ - અમેરિકાએ પટ્ટા અને તારા વાળો રાષ્ટ્રધ્વજ અપનાવ્યો.
◾૧૯૦૫ - ભારતમાં, કાંગડા ખીણમાં સવારે ૬:૧૯ વાગ્યે ધરતીકંપ આવ્યો, જેમાં ૨૦,૦૦૦ લોકોએ જીવ ગુમાવ્યો.
◾૧૯૬૮ - એપોલો અભિયાન: નાસા (NASA)એ "એપોલો ૬" નું પ્રક્ષેપણ કર્યું.
◾૧૯૭૩ - ન્યુયોર્કમાં "વર્લ્ડ ટ્રેડ સેન્ટર" અધિકૃત રીતે ખુલ્લું મુકાયું.
◾૧૯૭૫ - બિલ ગેટ્સ અને પોલ એલન દ્વારા ભાગીદારીમાં 'માઇક્રોસોફ્ટ'ની રચના થઇ.
◾૧૯૭૯ - પાકિસ્તાન ના પ્રમુખ ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને ફાંસી અપાઇ.
◾૧૯૮૩ - અવકાશ યાન "ચેલેન્જરે" પોતાની પ્રથમ અવકાશ યાત્રા કરી.(STS-6).
🍰🍧જન્મ🍧🍰
🍫૧૯૭૨ - લીસા રે
➖ચલચિત્ર અભિનેત્રી.
💐🌷અવસાન🌷
🌹૧૯૨૯ - કાર્લ બેન્ઝ
➖જર્મન ઓટોમોબાઇલ ઇજનેર
🌹૧૯૭૯ - ઝુલ્ફીકાર અલી ભુટ્ટ
➖પાકિસ્તાનના માજી પ્રમુખ અને વડાપ્રધાન
🍇તહેવારો અને ઉજવણીઓ🍇
🏵આંતરરાષ્ટ્રીય જમીની સુરંગ (Landmine) જાગૃતિ અને મદદ દિન.
🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃
📚KNOWLEDGE POWER📚

No comments:
Post a Comment