Thursday, 19 April 2018

ગુજરાતના તાલુકા Test Paper 3

 ✍️ *આજનો તાલુકા ટેસ્ટ*  ✍️

👉🏿 *વઘઇ તાલુકો ક્યાં જિલ્લામાં આવેલો છે*

A) *ડાંગ* ✔
B) દાહોદ
C) ભરૂચ
D) છોટા ઉદેપુર
👉🏿 *વિસનગર તાલુકો ક્યાં જિલ્લામાં આવેલો છે*

A) *મહેસાણા* ✔
B) જૂનાગઢ
C) ભરૂચ
D) ગાંધીનગર
👉🏿 *વીંછીયા તાલુકા ક્યાં જિલ્લામાં આવેલો છે*

A) રાજકોટ✔😀
B) જામનગર
C) વડોદરા
D) ભાવનગર
👉🏿 *જેસર તાલુકા ક્યાં જિલ્લામાં આવેલો છે*

A) રાજકોટ
B) જામનગર
C) વડોદરા
D) *ભાવનગર* ✔
👉🏿 *ડેસર તાલુકા ક્યાં જિલ્લામાં આવેલો છે*

A) રાજકોટ
B) જામનગર
C) _વડોદરા_ ✔
D) ભાવનગર
👉🏿 *સાવલી તાલુકા ક્યાં જિલ્લામાં આવેલો છે*

A) રાજકોટ
B) જામનગર
C) *વડોદરા* ✔
D) ભાવનગર
👉🏿 *ગોંડલ તાલુકા ક્યાં જિલ્લામાં આવેલો છે*

A) *રાજકોટ* ✔
B) જામનગર
C) વડોદરા
D) ભાવનગર
👉🏿 *વાઘોડિયા તાલુકા ક્યાં જિલ્લામાં આવેલો છે*

A) રાજકોટ
B) જામનગર
C) *વડોદરા* ✔
D) ભાવનગર
👉🏿 *વિસાવદર તાલુકા ક્યાં જિલ્લામાં આવેલો છે*

A) મહેસાણા
B) *જૂનાગઢ* ✔
C) ભરૂચ
D) ગાંધીનગર

👉🏿 *જોડિયા તાલુકા ક્યાં જિલ્લામાં આવેલો છે*

A) રાજકોટ
B) *જામનગર* ✔
C) વડોદરા
D) ભાવનગર
👉🏿 *હાંસોટ તાલુકા ક્યાં જિલ્લામાં આવેલો છે*

A) મહેસાણા
B) જૂનાગઢ
C) *ભરૂચ* ✔
D) ગાંધીનગર
👉🏿 *ખેરાલુ તાલુકા ક્યાં જિલ્લામાં આવેલો છે*

A) *મહેસાણા* ✔
B) જૂનાગઢ
C) ભરૂચ
D) ગાંધીનગર
👉🏿 *દહેગામ તાલુકા ક્યાં જિલ્લામાં આવેલો છે*

A) મહેસાણા
B) જૂનાગઢ
C) ભરૂચ
D) *ગાંધીનગર* ✔
👉🏿 *માણસા તાલુકા ક્યાં જિલ્લામાં આવેલો છે*

A) મહેસાણા
B) જૂનાગઢ
C) ભરૂચ
D) *ગાંધીનગર* ✔
👉🏿 *પલસાણા તાલુકા ક્યાં જિલ્લામાં આવેલો છે*

A) મહેસાણા
B) જૂનાગઢ
C) ભરૂચ
D) ગાંધીનગર
E) એક પણ નહીં✔

 *સુરત* 💥
👉🏿 *સતલાસણા તાલુકા ક્યાં જિલ્લામાં આવેલો છે*

A) *મહેસાણા* ✔
B) જૂનાગઢ
C) ભરૂચ
D) ગાંધીનગર
E) એક પણ નહીં
👉🏿 *માણાવદર તાલુકા ક્યાં જિલ્લામાં આવેલો છે*

A) મહેસાણા
B) *જૂનાગઢ* ✔
C) ભરૂચ
D) ગાંધીનગર
E) એક પણ નહીં
👉🏿 *ડોલવણ તાલુકા ક્યાં જિલ્લામાં આવેલો છે*

A) છોટાઉદેપુર
B) પંચમહાલ
C) સાબરકાંઠા
D) દાહોદ
E) એક પણ નહીં✔

 *તાપી* 😀
👉🏿 *બોડેલી તાલુકા ક્યાં જિલ્લામાં આવેલો છે*

A) *છોટાઉદેપુર* ✔
B) પંચમહાલ
C) સાબરકાંઠા
D) દાહોદ
E) એક પણ નહીં
👉🏿 *નસવાડી તાલુકા ક્યાં જિલ્લામાં આવેલો છે*

A) *છોટાઉદેપુર* ✔
B) પંચમહાલ
C) સાબરકાંઠા
D) દાહોદ
E) એક પણ નહીં
👉🏿 *ખાનપુર તાલુકા ક્યાં જિલ્લામાં આવેલો છે*

A) છોટાઉદેપુર
B) પંચમહાલ
C) સાબરકાંઠા
D) દાહોદ
E) એક પણ નહીં✔

🤨 *મહીસાગર* ✔
👉🏿 *ધાનપુર તાલુકા ક્યાં જિલ્લામાં આવેલો છે*

A) છોટાઉદેપુર
B) પંચમહાલ
C) સાબરકાંઠા
D) દાહોદ✔
E) એક પણ નહીં
👉🏿 *ઝાલોદ તાલુકા ક્યાં જિલ્લામાં આવેલો છે*

A) છોટાઉદેપુર
B) પંચમહાલ
C) સાબરકાંઠા
D) *દાહોદ* ✔
E) એક પણ નહીં
👉🏿 *સંજલી તાલુકા ક્યાં જિલ્લામાં આવેલો છે*

A) છોટાઉદેપુર
B) પંચમહાલ
C) સાબરકાંઠા
D) *દાહોદ* ✔
E) એક પણ નહીં

💥 KNOWLEDGE GUJARAT 💥

No comments:

Post a Comment