Friday, 6 April 2018

ગુજરાત ના શહેર અને તેનાં સ્થાપકો

🙏KNOWLEDGE GUJARAT🙏

👇👇કૃતિ                👇કવિ
👨‍👩‍👧‍👧 સત્યભામા વિવાહ -  દયારામ 👩‍👩‍👦‍👦

👩‍👩‍👧‍👦સત્યભામા રુસનું -  મીરાબાઈ👩‍👩‍👧‍👦

*🏘શહેર અને તેનાં સ્થાપકો👨🏻‍🔧*
🔻🔻🔻🔻🔻🔻🔻🔻

*⛰પાટણ ▪વનરાજ ચાવડો (ઈ.સ. 746)*

*⛰ચાંપાનેર ▪વનરાજ ચાવડો (ઈ.સ.747)*

*⛰વીસનગર ▪વીસલદેવ*

*⛰પાળિયાદ ▪સેજકજી ગોહિલના પરિવારજનો (13 મી સદી)*

*⛰આનંદ ▪આનંદગીર ગોસાઈ (નવમી સદી )*

*⛰અમદાવાદ ▪અહમદશાહ પ્રથમ (ઈ.સ. 1411 )*

*⛰હિંમતનગર ▪અહમદશાહ પ્રથમ (1426 )*

*⛰મહેમદાવાદ ▪મહમ્મદ બેગડો (ઈ.સ. 1479 )*

*⛰પાલિતાણા ▪સિધ્ધયોગી નાગાર્જુન*

*⛰સંતરામપુર ▪રાજા સંત પરમાર (ઈ.સ.1256 )*

*⛰જામનગર ▪જામ રાવળ (ઈ.સ. 1519)*

*⛰ભૂજ ▪રાવ ખેંગારજી પ્રથમ (ઈ.સ. 1605)*

*⛰રાજકોટ ▪ઠાકોર વિભાજી (ઈ.સ.1610)*

*⛰મહેસાણા ▪મેસાજી ચાવડા*

*⛰ વાંકાનેર ▪ઝાલા સરતાનજી*

*⛰લખતર ▪લખધરસિંહજી*

*⛰પાલનપુર ▪પરમાર વંશના પ્રહલાદન દેવ (ઈ.સ.13મી સદી)*

*⛰ભાવનગર ▪ગોહિલ ભાવસિંહજી પ્રથમ (ઈ.સ.1723)*

*⛰છોટાઉદેપુર ▪રાવળ વંશના ઉદયસિંહજી (ઈ.સ.1743)*

*⛰ધરમપુર (જિ. વલસાડ )▪રાજા ધર્મદેવજી (ઈ.સ.1764)*

*⛰મોરબી ▪કચ્છના જાડેજા કોયાજી*

*⛰સુત્રાપાડા ▪સૂત્રાજી*

*⛰રાણપુર ▪ગેહિલ વંશના સેજકજીના પુત્ર રાણોજી*

*⛰સાંતલપુર ▪ઝાલા વંશના સાંતલજીએ*

*⛰વાંસદા ▪ચાલુક્ય વંશના વાસુદેવ સિંહે (13મી સદી)*

*⛰ધોળકા ▪લવણપ્રસાદ*

👌👌KNOWLEDGE POWER 👌👌

👉 ગુજરાત નો ઇતિહાસ આપનાર - પ્રાણલાલ એદલજી ડોસા👩‍👩‍👦‍👦

👉 અમદાવાદ નો ઇતિહાસ આપનાર- મગનલાલ વખતચંદ શેઠ 👩‍👩‍👧‍👦
   

🙏🙏સિંહાસન બત્રીસી,

નંડબત્રિસી:શામળ ભટ્ટ

🙏🙏 જ્ઞાનબત્રિશી:ધિરો

👌👌KNOWLEDGE GUJARAT👌👌

No comments:

Post a Comment