〰〰〰〰〰〰〰〰〰〰
Science Quiz
〰〰〰〰〰〰〰〰〰〰
Date - 23/05/2018
〰〰〰〰〰〰〰〰〰〰
*1. હેવી વોટરના શોધકનું નામ જણાવો :*
A. ગેલિલિયો
B. માઇકલ ફેરાડે
C. લેલેન્ડ ક્લાર્ક
D. ન્યુટન લુઇસ ✔
*2. સુર્યમાળાનો સૌથી ગરમ ગ્રહ ક્યો છે ?*
A. શુક્ર
B. શનિ
C. ગુરુ
D. બુધ ✔
*3. ગુંજાશનો મોટો એકમ ક્યો છે ?*
A. કિલોલીટર
B. ગેલન
C. મિલીલિટર
D. લીટર✔
*4. સાપેક્ષવાદનો સિદ્ધાંત ક્યા વિજ્ઞાનીએ આપ્યો હતો ?*
A. ન્યુટન
B. આલ્બર્ટ આઇન્સ્ટાઇન ✔
C. આર્ય ભટ્ટ
D. આર્કિમિડિઝ
*5. નીચેના પૈકી ક્યો ધ્વની મનુષ્ય કાન સાંભળી શકતા નથી ?*
A. અલ્ટ્રાસોનિક✔
B. શ્રાવ્યધ્વની
C. અશ્રાવ્ય ધ્વની
D. પરાશ્રાવ્ય ધ્વની
*6. એક કિલો લોખંડ અને એક કિલો પારામાં વધારે વજનદાર ધાતું કઈ કહેવાય ?*
A. લોખંડ
B. પારો
C. બન્ને સરખી✔
D. કઇ કહી ના શકાય
*7. ઓડોન્ટોલોજીમાં શેનો અભ્યાસ કરવામાં આવે છે ?*
A. આંખ
B. ચામડી
C. નાક
D. દાંત✔
*8. મરચામાં ક્યા તત્વને કારણે તિખાશ હોય છે ?*
A. ટેનિન
B. કેફિન
C. કેપ્સીકમ
D. કેપ્સીસીન✔
*9. વાહનોના ધુમાડામાંથી નિકળતા સૌથી ઝેરી ધાતુનું પ્રદુષણ ક્યું છે ?*
A. મરક્યુરી
B. કેડેમિયમ
C. લિડ ✔
D. કોપર
*10. ફુદીનાની ખેતી શું મેળવવા કરવામાં આવે છે ?*
A. મેન્થોલ✔
B. કેલ્શિયમ
C. એનિથોલ
D. ક્ષાર
*11. કુતરા સિવાય ક્યું પ્રાણી કરડવાથી હડકવા થઇ શકે ?*
A. શિયાળ
B. રીંછ
C. બિલાડી
D. ઉપરના બધાં✔
*12. વડોદરામાં આવેલ વનસ્પતિ સંગ્રહાલયનું નામ શું છે ?*
A. સેન્ટ્રલ નેશનલ હર્બેરિયમ
B. હર્બેરિયમ ઓફ ફોરેસ્ટ રિસર્ચ
C. રોયલ બોટનિકલ ગાર્ડન
D. હર્બેરિયમ ડિપાર્ટમેન્ટ ઓફ બોટની✔
*13. તુલસીનું વૈજ્ઞાનિક નામ શું છે ?*
A. ફાઇક્સ રેલીજીઓસા
B. પ્રોસોપીસ સિનેરિયા
C. ઓસીમમ સેક્ટમ✔
D. કેલોટ્રોપીસ પ્રોસેરા
*14. પૃથ્વી સૂર્યની સૌથી નજીક ક્યારે હોય છે ?*
A. 4 જુલાઈ
B. 3 જાન્યુઆરી✔
C. 21 જુન
D. 22 ડીસેમ્બર
*15. સૂર્યની પ્રદક્ષિણા દરમિયાન ક્યા મહિનામાં પૃથ્વી સુર્યથી વધુ દૂર હોય છે ?*
A. જાન્યુઆરી
B. જુલાઇ✔
C. ઓગસ્ટ
D. ફેબ્રુઆરી
*16. બી.સી.જી. નું પૂર્ણ સ્વરૂપ ક્યું છે ?*
A. બૈસિલિસ ક્યુરેટીવ જીન
B. બૈસિલિસ કાબરા જાર્મ
C. બૈસિલિસ કૈલ્મેટે ગેરૈન✔
D. બૈસિલિસ ક્યુરેટિવ ગેરૈન
*17. નકશા બનાવવાના વિજ્ઞાનને શું કહે છે ?*
A. જીઓલોજી
B. કાર્ટોલોજી
C. જીઓગ્રાફી
D. કાર્ટોગ્રાફી✔
*18. “ઓ” બ્લડ ગ્રુપનું લોહી ગમે તેને આપી શકાય છે કારણ કે*
A. તેમાં એન્ટિજન અને એન્ટિબોડી બંને હોય છે
B. તેમાં એન્ટિજન હોતું નથી.✔
C. તેમાં એન્ટિબોડી હોતા નથી.
D. તેમાં એન્ટિજન હોય છે.
*19. જમીનનો આદર્શ પી.એચ. આંક ક્યો ગણાય*
A. 6.5 થી 7.5✔
B. 7.5 થી 8.5
C. 3.5 થી 4.5
D. 8.5 થી 9.5
*20. મધમાખીને કેટલા પગ હોય છે ?*
A. બે
B. ચાર
C. છ✔
D. આઠ
*21. વાંસના ઝાડને વર્ષમાં કેટલી વખત ફૂલ આવે છે ?*
A. ચાર
B. બે
C. એક✔
D. ત્રણ
*22. ભોપાલ ગેસ દુર્ઘટના કઈ સાલમાં થઈ હતી ?*
A. 1984✔
B. 1981
C. 1990
D. 1986
*23. આલ્ફા,બીટા અને ગામા નામકરણ કોના દ્વારા કરવામાં આવ્યા છે ?*
A. મૈક્સવેલ
B. રૂથરફોર્ડ✔
C. મેડમ ક્યુરી
D. થોમસન
*24. “ક્રિકેટ-બોલ” નીચેના પૈકી ક્યાં ફળની જાત છે ?*
A. ચીકુ✔
B. દાડમ
C. જામફળ
D. સંતરા
*25. “નોન્સ્ટીક”વાસણોમાં શેનું પડ ચઢાવવામાં આવે છે ?*
A. ટેફલોર
B. બ્લેક પેઇન્ટ
C. ટેફલોન✔
D. પોલીસ્ટ્રીન
*26. વટાણાના છોડ પરના પ્રયોગ દ્વારા આનુવંશિકતાનો સિદ્ધાંત કોણે શોધ્યો ?*
A. બર્નાડશો
B. ડૉ. ખુરાના
C. રોબર્ડ ગોડાર્ડ
D. મેન્ડલે✔
*27. સૂર્યમંડળમાં “પૃથ્વીની બહેન” ક્યા ગ્રહને ગણવામાં આવે છે ?*
A. શનિ
B. શુક્ર✔
C. બુધ
D. ગુરુ
*28. “ભુગર્ભ વિજ્ઞાનના પિતા” તરીકે કોને ઓળખવામાં આવે છે ?*
A. ડૉ. વિક્રમ સારાભાઇ
B. ડૉ. દારાશા નૌશેર વાડિયા✔
C. ડૉ. સુબ્રમણ્યમ ચંદ્રશેખર
D. ડૉ. ચંદ્રશેખર વેંકટરામન
*29. મકાઇનું વૈજ્ઞાનિક નામ શું છે ?*
A. ઝિયા ફન્ટીયર
B. મન્કાલૂઇસે
C. ઝિયા મોઝેઇક
D. ઝિયા મેઇઝ ✔
*30. પૃથ્વી પોતાની ધરી પર કઇ દિશામાં ફરે છે ?*
A. પૂર્વથી પશ્ચિમ
B. પશ્ચિમથી પૂર્વ ✔
C. ઉત્તરથી દક્ષિણ
D. દક્ષિણથી ઉત્તર
〰〰〰〰〰〰〰〰〰〰
Science Quiz By *KNOWLEDGE GUJARAT*
〰〰〰〰〰〰〰〰〰〰
https://t.me/KnowledgeGujarat
〰〰〰〰〰〰〰〰〰〰