Tuesday, 8 May 2018

🌀🌺આજનો દિવસ🌺🌀 (📆 ૮ મે ૨૦૧૮ )

🌀🌺આજનો દિવસ🌺🌀

🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃

📆 ૮ મે ૨૦૧૮

📋મંગળવાર

⭕️૮ મે નો દૈનિક ઇતિહાસ⭕️

◼️૧૮૮૬ – ઔષધશાસ્ત્રી 'જોહન પેમ્બરટને' કાર્બોનેટેડ પીણાની શોધ કરી જે પછીથી "કોકા-કોલા" ના નામે પ્રસિધ્ધ થયું.

◼️૧૯૩૩ – મહાત્મા ગાંધીએ,ભારતમાં અંગ્રેજોનાં અત્યાચારના વિરોધમાં ૨૧ દિવસના ઉપવાસની શરૂઆત કરી.

◼️૧૯૮૦ – વિશ્વ આરોગ્ય સંસ્થાએશીતળા નાં સંપૂર્ણ નિવારણને સમર્થન આપ્યું.

🍰🍧જન્મ🍧🍰

🍫૧૯૧૬ – સ્વામી ચિન્મયાનંદ,
➖આધ્યાત્મિક ગુરુ

🍇🍇તહેવારો અને ઉજવણીઓ🍇🍇

♦️વિશ્વ રેડક્રોસ દિન

🔷https://t.me/Knowledgegujarat

🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃

   📚KNOWLEDGE GUJARAT📚

No comments:

Post a Comment