Sunday, 13 May 2018

🌀🌺આજનો દિવસ🌺🌀 (📆૧૩ મે ૨૦૧૮)

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

           📮13-5-18📮

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

👉🗞🌀🌺આજનો દિવસ🌺🌀

🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃

📆૧૩ મે ૨૦૧૮

📋રવિવાર

⭕️૧૩ મે નો દૈનિક ઇતિહાસ⭕️

👆👆👆👆👆👆👆👆👆👆👆

🔳૧૬૪૮ – દિલ્હીમાં લાલ કિલ્લાનું બાંધકામ પુર્ણ થયું.

🔳૧૯૧૩ – ઇગોર સિર્કોસ્કી ચાર એન્જીન વાળું વિમાન  ઉડાવનાર પ્રથમ વિમાન ચાલક બન્યો.૧૯૫૨ – રાજ્ય સભા, ભારતીય સંસદનું ઉપલું ગૃહ,ની પ્રથમ બેઠક મળી.

🔳૧૯૫૮ – વેલક્રો નો 'ટ્રેડમાર્ક' નોંધાવાયો.(આપણે 'વેલક્રો પટ્ટી' તરીકે તેને ઓળખીએ છીએ)

🔳૧૯૬૭ – ડૉ.ઝાકિર હુસેન ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ બન્યા. તેઓ ભારતના પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ હતા. તેઓ ઓગસ્ટ ૨૪,૧૯૬૯ સુધી પદારૂઢ રહ્યા.

🔳૧૯૯૮ – ભારતે પોખરણમાં બે પરમાણુ પરીક્ષણો કર્યા, જે મે ૧૧ના કરેલા ત્રણ પરીક્ષણો ઉપરાંતનાં હતા. અમેરિકા અને જાપાને, ભારત પર, આર્થિક પ્રતિબંધો જાહેર કર્યા.

🍰🍧જન્મ🍧💐

🍫૧૯૧૮ – 'ટી.બાલાસરસ્વતી 
➖ભારતનાટ્યમ નૃત્યકાર

💐🌷અવસાન🌷💐

🌹૨૦૦૧ – આર.કે.નારાયણ
➖ભારતીય નવલકથાકાર

🔷https://t.me/Knowledgegujarat

🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃

   📚KNOWLEDGE GUJARAT📚

No comments:

Post a Comment