Monday, 21 May 2018

🌀🌺આજનો દિવસ🌺🌀 (📆૨૨ મે ૨૦૧૮)

🌀🌺આજનો દિવસ🌺🌀

🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃

📆૨૨ મે ૨૦૧૮

📋મંગળવાર

⭕️ ૨૨ મે નો દૈનિક ઇતિહાસ⭕️

🔳૧૮૨૬ – ચાર્લસ ડાર્વિનને લઇને બિગલ જહાજ તેની પ્રથમ સફરે નિકળ્યું.

🔳૧૮૯૭ – થેમ્સ નદીની નીચે બંધાયેલ 'બ્લેકવૉલ ટનલ' અધિકૃત રીતે ખુલ્લી મુકાઇ.

🔳૧૯૦૬ – રાઇટ બંધુઓ ને,"ફ્લાઇંગ મશીન" તરીકે ઓળખાયેલા તેમના વિમાન માટે,અમેરિકન પેટન્ટ નં:૮૨૧,૩૯૩ ફાળવવામાં આવ્યા.

🔳૧૯૭૨ – 'સિલોને' નવું બંધારણ ધારણ કર્યું, તે હવે ગણરાજ્ય બન્યું અને નામ ફેરવી શ્રીલંકા બન્યું, તથા રાષ્ટ્રમંડળનાં દેશોનું સભ્ય બન્યું.

🔳૧૯૯૦ – માઇક્રોસોફ્ટ દ્વારા 'વિન્ડોઝ ૩.૦' 'ઓપરેટીંગ સિસ્ટમ' મુકવામાં આવી.

🍰🍧જન્મ🍧🍰

🍫૧૯૪૦ - એરોપલ્લી પ્રસન્ના
➖ભારતીય ક્રિકેટર

🍫૧૭૭૨ – રાજા રામમોહનરાય
➖સમાજ સુધારક

💐🌷અવસાન🌷💐

🌹૧૯૯૧ : શ્રીપાદ અમૃત ડાંગે
➖ભારતીય સામ્યવાદી નેતા તેમ જ કામદાર આગેવાન.

🍇🍇તહેવારો અને ઉજવણીઓ🍇🍇

♦️આંતરરાષ્ટ્રીય જૈવિક વિવિધતા દિન
♦️શ્રીલંકા: ગણતંત્ર દિવસ

🔷https://t.me/Knowledgegujarat

🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃

   📚KNOWLEDGE GUJARAT📚

No comments:

Post a Comment