Friday, 25 May 2018

🌀🌺આજનો દિવસ🌺🌀 (📆૨૫ મે ૨૦૧૮ )

🌀🌺આજનો દિવસ🌺🌀

🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃

📆૨૫ મે ૨૦૧૮

📋શુક્રવાર

⭕️ ૨૫ મે નો દૈનિક ઇતિહાસ⭕️

🔳૧૯૫૫ – બ્રિટિશ આરોહકો દ્વારા,વિશ્વનાં ત્રીજા ઉંચા પર્વત,કાંચનજંઘાનું પ્રથમ આરોહણ કરાયું.

🔳૧૯૬૧ – એપોલો કાર્યક્રમ: અમેરિકાનાં પ્રમુખ 'જોહન એફ.કેનેડી'એ,કોંગ્રેસનાં ખાસ સંયુક્ત સત્ર સમક્ષ, જાહેરાત કરી કે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ,આ દશકનાં અંત સુધીમાં, માનવને ચંદ્ર પર પહોંચાડવાનો છે.

🔳૧૯૭૭ – સ્ટાર વૉર્સ ચલચિત્ર પ્રદર્શિત થયું.

🔳૨૦૦૧ – કોલોરાડોનાં ૩૨ વર્ષના 'એરિક વૈહેનમાયર' એવરેસ્ટનાં શિખરે પહોંચનાર પ્રથમ અંધ વ્યક્તિ બન્યા.

🔳૨૦૦૯ – ઉત્તર કોરિયા એ દ્વિતિય પરમાણુ પ્રક્ષેપાત્ર પરિક્ષણ કર્યું, જે સંયુક્ત રાષ્ટ્રનાં પરમાણુ પરિક્ષણ પર રોકથામનાં ભંગ સમાન હોવાથી તનાવ ઉત્પન્ન થયો.

🍰🍧જન્મ🍧🍰

🍫૧૪૫૮ – મહમદ બેગડો
➖ગુજરાતનો સુલ્તાન

🍫૧૮૮૬ – રાસ બિહારી બોઝ
➖સ્વાતંત્ર્ય સેનાની

🍫૧૯૨૬ - ધીરૂબેન પટેલ
➖ગુજરાતી સાહિત્યકાર.

🔷https://t.me/Knowledgegujarat

🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃

   📚KNOWLEDGE GUJARAT📚

No comments:

Post a Comment