Monday, 7 May 2018

🌀🌺આજનો દિવસ🌺🌀 (📆 ૭ મે ૨૦૧૮)

🌀🌺આજનો દિવસ🌺🌀

🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃

📆 ૭ મે ૨૦૧૮

📋સોમવાર

⭕️૭ મે નો દૈનિક ઇતિહાસ⭕️

◼️૧૯૪૬ – 'ટોક્યો ટેલિકોમ્યુનિકેશન એન્જીનિયરીંગ' ની ૨૦ કર્મચારીઓ સાથે સ્થાપના થઇ.

◼️૧૯૫૨ – ઇન્ટીગ્રેટેડ સર્કિટ નો વિચાર, તમામ આધુનીક કોમ્પ્યુટરની મુખ્ય જરૂરીયાત, પ્રથમ વખત 'જ્યોફ્રી ડમ્મેરે' પ્રકાશિત કર્યો.

◼️૧૯૯૨ – અવકાશ યાન 'એન્ડોવર'નું પ્રક્ષેપણ કરાયું

◼️૨૦૦૭ – મહાન હેરોદ ની કબર શોધી કાઢવામાં આવી.

🍰🍧જન્મ🍧🍰

🍫૧૮૬૧ – રવિન્દ્રનાથ ટાગોર
➖લેખક,કવિ, નોબૅલ પારિતોષિક વિજેતા

🍫૧૯૧૨ – પન્નાલાલ પટેલ
➖લેખક

💐🌷અવસાન🌷💐

🌹૧૫૩૯ – ગુરુનાનક
➖શીખ ધર્મના સ્થાપક

🔷https://t.me/KnowledgeGujarat

🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃

   📚KNOWLEDGE GUJARAT📚

No comments:

Post a Comment