Wednesday, 9 May 2018

🌀🌺આજનો દિવસ🌺🌀(📆 ૯ મે ૨૦૧૮)

🌀🌺આજનો દિવસ🌺🌀

🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃

📆 ૯ મે ૨૦૧૮

📋બુધવાર

⭕️૯ મે નો દૈનિક ઇતિહાસ⭕️

◼️૧૫૦૨ – કોલંબસે,નવી દુનિયા ની, તેની ચોથી અને અંતિમ યાત્રા માટે સ્પેન છોડ્યું.

◼️૧૮૭૪ – મુંબઇ શહેરમાં,પ્રથમ ઘોડા ચાલિત બસે પ્રવેશ કર્યો, તે બે માર્ગો પર શરૂ કરાઇ.

◼️૧૯૦૪ – વરાળ ચાલિત રેલ્વે એન્જીન 'સિટી ઓફ ટ્રુરો' ૧૦૦ માઇલ/કલાકની ઝડપે દોડનાર પ્રથમ વરાળ એન્જીન બન્યું.

◼️૧૯૨૩- દક્ષિણ મિશિગન ખાતે વિક્રમજનક ૬ ઇંચ બરફ પડ્યો, જેના કારણે ૧ થી ૬ વાગ્યા સુધીમાં તાપમાનમાં ૬૨ થી ૩૪ ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો.

◼️૨૦૧૦-રશિયાના સાઇબેરિયા સ્થિત કોયલા ખાણમાં થયેલા બે વિસ્ફોટોમાં ૧૨ વ્યક્તિઓનાં મોત થયાં અને ૪૧થી અધિક ઘાયલ થયા.

🍰🍧જન્મ🍧🍰

🍫૧૫૪૦ - મહારાણા પ્રતાપ
➖મેવાડાના સીસોદીયા રાજવંશના પ્રતાપી રાજા 
 
🍫૧૮૬૬ – ગોપાલ કૃષ્ણ ગોખલે 
➖સ્વાતંત્ર્ય સેનાની

💐🌷અવસાન🌷💐

🌹૧૯૮૬ – તેનસિંગ નોર્ગે
➖માઉન્ટ એવરેસ્ટ પર પ્રથમ સફળ આરોહણ કરનાર શેરપા.

🔷https://t.me/KnowledgeGujarat

🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃

   📚KNOWLEDGE GUJARAT📚

No comments:

Post a Comment