Tuesday, 1 May 2018

🌀🌺આજનો દિવસ🌺🌀 (📆 1 મે 2018)

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

           📮1-5-18📮

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

👉🗞 🌀🌺આજનો દિવસ🌺🌀

🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃

📆 1 મે 2018

📋મંગળવાર

⭕️1 મે નો દૈનિક ઇતિહાસ⭕️

◼️૧૭૫૧ – અમેરિકા માં પ્રથમ ક્રિકેટમેચ રમાઇ.

◼️૧૮૩૪ – બ્રિટિશ સંસ્થાનો માંથી ગુલામી પ્રથા સમાપ્ત કરાઇ.

◼️૧૮૪૦ – "પેનિ બ્લેક"પ્રથમ અધિકૃત ટપાલ ટિકિટ,યુનાઇટેડ કિંગડમમાં પ્રગટ કરાઇ.

◼️૧૮૮૪ – અમેરિકામાં,દિવસમાં આઠ કલાક કામ કરવાની માંગ જાહેર કરાઇ.

◼️૧૯૨૭ – 'ઇમ્પિરીયલ એરલાઇન્સ'ની લંડનથી પેરિસની નિયત ઉડાનમાં,પ્રથમ વખત રાંધેલો ખોરાક અપાયો.

◼️૧૯૩૦ – લઘુગ્રહ યમનું અધિકૃત રીતે નામકરણ કરાયું.

◼️૧૯૩૧ – એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ ન્યુયોર્ક શહેરને સમર્પિત કરાયું.

◼️૧૯૪૮ – ઉત્તર કોરિયા ની સ્થાપના કરાઇ,'કિમ ૨-સુંગ' પ્રથમ પ્રમુખ બન્યા.

◼️૧૯૫૬ – 'જોનાસ સાક'દ્વારા નિર્મિત પોલિયોની રસી, જાહેર જનતા માટે ઉપલબ્ધ બની.

◼️૧૯૬૦ – મુંબઈ રાજ્યનું વિભાજન કરી, ગુજરાત અને મહારાષ્ટ્રની સ્વતંત્ર રાજ્ય તરીકે સ્થાપના.

🍰🍧જન્મ🍧🍰

🍫૧૯૧૯ – મન્ના ડે,
➖ગાયક કલાકાર.

🍫૧૯૪૪ – સુરેશ કલમાડી,
➖રાજકારણી.

🍫૧૯૮૮ – અનુષ્કા શર્મા,
➖ચલચિત્ર અભિનેત્રી અને મોડેલ.

💐🌷અવસાન🌷💐

🌹1993 – રણસિંઘે પ્રેમદાસા
➖શ્રીલંકાનાં વડાપ્રધાન.

🍇🍇તહેવારો અને ઉજવણીઓ🍇🍇

♦️ગુજરાત – ગુજરાત દિન
♦️મહારાષ્ટ્ર, ભારત – મહારાષ્ટ્ર દિનમજૂર દિવસ
♦️વિશ્વ કામદાર દિન

🔷https://t.me/KnowledgeGujarat

🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃

   📚KNOWLEDGE GUJARAT📚

No comments:

Post a Comment