Tuesday, 29 May 2018

🌺🗒 આજનો દિવસ 🗒🌺 (📆 તારીખ : ૩૦ મે ૨૦૧૮ )

🌷〰〰〰〰📋📋〰〰〰〰🌷

       🌺🗒 આજનો દિવસ 🗒🌺

🌷〰〰〰〰📋📋〰〰〰〰🌷

📆 તારીખ : ૩૦ મે ૨૦૧૮
📋વાર :  બુધવાર   

▫️વિક્રમ સંવત ૨૦૭૪
▫️જેઠ વદ એકમ
▫️(પુરુષોત્તમ માસ)

🔳૧૮૬૧ - "અમદાવાદ સ્પિનિંગ એન્ડ વિવિંગ કંપની"એ અમદાવાદ ખાતે સૌપ્રથમ કાપડની મીલ ચાલુ કરી.

🍰🍧જન્મ🍧🍰

🍫૧૯૨૧ - સુરેશ જોષી
➖ગુજરાતી સાહિત્યકાર.

🍫૧૯૫૦- પરેશ રાવલ
➖અભિનેતા અને નાટ્યકલાકાર.

🍫૧૯૭૦ – નેશ વાડિયા
➖ભારતીય ઉદ્યોગપતી.

💐🌷અવસાન🌷💐

🌹૧૯૮૧ – ઝીયા ઉર રહેમાન
➖બાંગ્લાદેશનાં પ્રમુખ.

✍️ KNOWLEDGE GUJARAT
〰〰〰〰〰♦️♦️〰〰〰〰〰

https://t.me/Knowledgegujarat

No comments:

Post a Comment