Thursday, 10 May 2018

🌀🌺આજનો દિવસ🌺🌀(📆 ૧૦ મે ૨૦૧૮)

🌀🌺આજનો દિવસ🌺🌀

🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃

📆 ૧૦ મે ૨૦૧૮

📋ગુરુવાર

⭕️૧૦ મે નો દૈનિક ઇતિહાસ⭕️

◼️૧૮૫૭ – ભારતમાં,મેરઠમાં સિપાઇઓની ટુકડીએ તેમનાં ઉપરીઓ સામે બળવો પોકાર્યો અને ભારતનાં પ્રથમ સ્વતંત્રતા સંગ્રામનાં મંડાણ થયા.

◼️૧૯૦૮ – અમેરિકાનાં પશ્ચિમ વર્જિનીયાના ગ્રાફ્ટન શહેરમાં પ્રથમ વખત માતૃદિનની ઉજવણી કરાઇ.

◼️૧૯૯૪ – નેલ્સન મંડેલા દક્ષિણ આફ્રિકાનાં પ્રથમ કાળા પ્રમુખ તરીકે નિયુક્ત થયા.

🍰🍧જન્મ🍧🍰

🍫૧૯૮૧ – નમિતા કપૂર
➖અભિનેત્રી

🍇🍇તહેવારો અને ઉજવણીઓ🍇🍇

♦️માતૃદિન

🔷https://t.me/Knowledgegujarat

🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃

   📚KNOWLEDGE GUJARAT📚

No comments:

Post a Comment