Wednesday, 2 May 2018

🌀🌺આજનો દિવસ🌺🌀 (📆 2 મે 2018 )

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

           📮2-5-18📮

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

👉🗞🌀🌺આજનો દિવસ🌺🌀

🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃

📆 2 મે 2018

📋બુધવાર

⭕️2 મે નો દૈનિક ઇતિહાસ⭕️

◼️૧૯૫૨ – વિશ્વનાં પ્રથમ જેટ યાત્રીવિમાન,'દ હેવિલેન્ડ કોમેટ ૧'એ ,લંડન થી 'જોહાનિસબર્ગ'ની પોતાની પ્રથમ ઉડાન ભરી.

◼️૨૦૦૮ – ચક્રવાત(Cyclone) 'નરગિસ'નાં કોપથી મ્યાંમાર (બર્મા)માં ૧,૩૦,૦૦૦ લોકોની જાનહાની થઇ અને લાખો લોકો બેઘર બન્યા.

🍰🍧જન્મ🍧🍰

🍫૧૮૮૭ - ચુનીલાલ શાહ
➖ગુજરાતી સાહિત્યકાર.

🍫૧૯૨૧ – સત્યજીત રે
➖ચલચિત્ર નિર્દેશક

🍇🍇તહેવારો અને ઉજવણીઓ🍇🍇

♦️પોલેન્ડ, ધ્વજ દિન.
♦️ઈરાન,શિક્ષક દિન.
♦️ઇન્ડોનેશિયા, રાષ્ટ્રીય શિક્ષણ દિન.

🔷https://t.me/Knowledgegujarat

🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃

   📚KNOWLEDGE GUJARAT📚

No comments:

Post a Comment