🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
📮4-5-18📮
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
👉🗞🌀🌺આજનો દિવસ🌺🌀
🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃
📆 4 મે 2018
📋શુક્રવાર
⭕️4 મે નો દૈનિક ઇતિહાસ⭕️
◼️૧૪૯૪ – કોલંબસે જમૈકા માં ઉતરાણ કર્યું.
◼️૧૭૯૯ – ચોથું એંગ્લો - મૈસૂર યુદ્ધ: શ્રીરંગપટ્ટનમની લડાઇ: ટીપુ સુલ્તાન બ્રિટિશ લશ્કરનાં હાથે મરાયો અને શ્રીરંગપટ્ટનમનો ઘેરો સમાપ્ત થયો.
◼️૧૯૦૪ – અમેરિકા દ્વારા પનામા નહેર નું બાંધકામ શરૂ થયું.
◼️૧૯૫૩ – અંગ્રેજી ભાષાના સાહિત્યકાર અર્નેસ્ટ હેમિંગ્વે ને તેમનાં પુસ્તક "ધ ઓલ્ડમેન એન્ડ ધ સી" માટે પુલિત્ઝર પ્રાઇઝ અપાયું.
◼️૧૯૭૯ – 'માર્ગારેટ થેચર', યુનાઇટેડ કિંગડમનાં પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા.
🍰🍧જન્મ🍧🍰
🍫૧૬૪૯ – છત્રસાલ
➖બુંદેલખંડ કેસરી તરીકે જાણીતા મહારાજા છત્રસાલ
💐🌷અવસાન🌷💐
🌹૧૭૯૯ – ટીપુ સુલ્તાન,
🌹૧૯૯૧ - ચંદ્રવદન મહેતા,
➖ગુજરાતી સાહિત્યકાર.
🍇🍇તહેવારો અને ઉજવણીઓ🍇🍇
♦️આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ
♦️યુ.એસ. – પક્ષી દિન
🔷https://t.me/Knowledgegujarat
🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃
📚KNOWLEDGE GUJARAT📚

No comments:
Post a Comment