Tuesday, 22 May 2018

🌀🌺આજનો દિવસ🌺🌀(📆૨૩ મે ૨૦૧૮)

🌀🌺આજનો દિવસ🌺🌀

🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃

📆૨૩ મે ૨૦૧૮

📋બુધવાર 

⭕️ ૨૩ મે નો દૈનિક ઇતિહાસ⭕️

🔳૧૯૨૯ – મિકિ માઉસ નું પ્રથમ બોલતું કાર્ટૂન ચલચિત્ર,'ધ કાર્નિવલ કિડ' રજુ થયું.

🔳૧૯૯૫ – જાવા પ્રોગ્રામીંગ ભાષાનું પ્રથમ સંસ્કરણ રજુ કરાયું.

🍰🍧જન્મ🍧🍰

🍫૧૮૯૯ - લીલાવતી મુન્શી
➖ગુજરાતી સાહિત્યકાર, કનૈયાલાલ મુનશીનાં ધર્મપત્નિ.

🍫૧૯૧૮ - પી. સી. વૈદ્ય
➖જાણીતા ગાંધીવાદી, શીક્ષણવિદ, વિદ્વાન ગણિતશાસ્ત્રી અને ભૌતિકશાસ્ત્રવિદ્

🍇🍇તહેવારો અને ઉજવણીઓ🍇🍇

♦️વિશ્વ કાચબા દિવસ
♦️શિખધર્મ: ગુરુ અમરદાસનો જન્મ દિવસ.
🔷https://t.me/KnowledgeGujarat

🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃

   📚KNOWLEDGE GUJARAT📚

No comments:

Post a Comment