🌀🌺આજનો દિવસ🌺🌀
🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃
📆 5 મે 2018
📋શનિવાર
⭕️5 મે નો દૈનિક ઇતિહાસ⭕️
◼️૧૨૬૦ – કુબ્લાઇ ખાન મોંગોલ સામ્રાજ્ય નો શાસક બન્યો.
◼️૧૮૨૧ – દક્ષિણ એટલાન્ટીક મહાસાગરના 'સેન્ટ હેલેના' ટાપુ પર નજરકેદ નેપોલિયન નું મૃત્યુ થયું.
◼️૧૮૩૫ – બેલ્જીયમ માં યુરોપખંડની પ્રથમ રેલ્વે 'બ્રસેલ્સ' અને 'મેચેલેન' વચ્ચે શરૂ થઇ.
◼️૧૯૨૫ – દક્ષિણ આફ્રિકા ની સરકારે, આફ્રિકાન્સ ભાષા ને સત્તાવાર ભાષા જાહેર કરી.
◼️૧૯૬૪ – યુરોપિયન સમિતીએ '૫ મે' ને યુરોપ દિન જાહેર કર્યો.
🍰🍧જન્મ🍧🍰
🍫૧૪૭૯ – ગુરુ અમરદાસ
➖ત્રીજા શીખ ગુરુ
🍫૧૮૧૮ – કાર્લ માર્ક્સ
➖જર્મન રાજપુરુષ અને તત્વચિંતક
🍫૧૯૧૬ - જ્ઞાની ઝૈલસિંઘ
➖ભારત દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ.
💐🌷અવસાન🌷💐
🌹૧૮૨૧ – નેપોલિયન
🌹૨૦૦૬ – નૌશાદ
➖સંગીતકાર
🌹૨૦૧૨ - રમણ સુરેન્દ્રનાથ
➖ભારતીય ક્રિકેટર
🍇🍇તહેવારો અને ઉજવણીઓ🍇🍇
♦️આંતરરાષ્ટ્રીય દાયણ દિવસ (દાયણ=બાળકનો જન્મ, સુવાવડ કરાવનાર મહિલા,નર્સ )
♦️યુરોપ: યુરોપ દિન
🔷https://t.me/Knowledgegujarat
🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃
📚KNOWLEDGE GUJARAT📚

No comments:
Post a Comment