🌀🌺આજનો દિવસ🌺🌀
🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃
📆 ૧૧ મે ૨૦૧૮
📋ગુરુવાર
⭕️૧૧ મે નો દૈનિક ઇતિહાસ⭕️
◼️૧૮૨૦ – એચ.એમ.એસ.બિગલ લૉન્ચ કરાયું, જે જહાજમાં ચાર્લ્સ ડાર્વિન તેની વૈજ્ઞાનિક સફર પર નિકળેલ.
◼️૧૮૫૭ – ભારતીય ક્રાંતિ: ક્રાંતિકારીઓએ, બ્રિટિશરો પાસેથી,દિલ્હીનો કબ્જો કર્યો.
◼️૧૯૨૪ – 'ગોટ્ટલિબ ડેમલર' અને 'કાર્લ બેન્ઝ'ની બે કંપનીઓનાં એકીકરણ દ્વારા, "મર્સિડિઝ બેન્ઝ" કંપનીનો ઉદય થયો.
◼️૧૯૪૯ – ઈઝરાયલ સંયુક્ત રાષ્ટ્રસંઘનું સભ્ય બન્યું.
◼️૧૯૮૪ – મંગળથી પૃથ્વીના પારગમન ની ખગોળીય ઘટના બની.
◼️૧૯૯૭ – 'ડીપ બ્લુ' નામક શતરંજ (ચેસ) રમનાર સુપર કમ્પ્યુટરે 'ગેરી કાસ્પારોવ'ને હરાવી અને ક્લાસિક મેચ પ્રકારમાં વિશ્વ ચેમ્પિયન ચેસ ખેલાડીને હરાવનાર પ્રથમ કમ્પ્યૂટર બન્યું.
◼️૧૯૯૮ – ભારતે, પ્રાયોગીક ધોરણે પોખરણમાં, ત્રણ ભુગર્ભીય પરમાણુ વિસ્ફોટ કર્યા.
💐🌷અવસાન🌷💐
🌹૨૦૧૨ - રમેશ મહેતા,
➖ગુજરાતી ફિલ્મ, હાસ્ય કલાકાર, નાટ્યકાર, ફિલ્મ નિર્માતા.
🔷https://t.me/Knowledgegujarat
🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃
📚KNOWLEDGE GUJARAT📚

No comments:
Post a Comment