Friday, 25 May 2018

🌀🌺આજનો દિવસ🌺🌀 (📆૨૬ મે ૨૦૧૮ )

🌀🌺આજનો દિવસ🌺🌀

🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃

📆૨૬ મે ૨૦૧૮

📋શનિવાર 

⭕️ ૨૬ મે નો દૈનિક ઇતિહાસ⭕️

🔳૧૮૮૯ – ઍફીલ ટાવરની પ્રથમ લીફ્ટ જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું.

🔳૧૯૨૮ – એથેન્સ,ગ્રીસમાં,પ્રથમ ચલચિત્રની,જાહેર જનતા માટે રજૂઆત કરાઇ.

🔳૧૯૬૯ – ચંદ્ર પર માનવ ઉતરાણ માટેની તમામ જરૂરી સામગ્રીઓની ચકાસણી પૂર્ણ કરી,આઠ દિવસની સફળતાપૂર્ણ યાત્રા કરી,'એપોલો ૧૦' યાન, પૃથ્વી પર પરત ફર્યું.

🔳૨૦૦૩ – આગલા વિશ્વ કિર્તીમાનનાં ત્રણ દિવસ પછી,શેરપા 'લાક્પા ગેલુ' એ, ૧૦ કલાક,૫૬ મીનીટ માં એવરેસ્ટ સર કર્યો. નેપાળનાં પ્રવાસન મંત્રાલયે તેજ વર્ષનાં જુલાઇ માસમાં આ વાતની પુષ્ટી કરી.

🔳૨૦૧૪ - ભારતના ૧૫મા વડાપ્રધાન તરીકે શ્રી નરેન્દ્ર મોદીએ પદભાર સંભાળ્યો.

🍰🍧જન્મ🍧🍰

🍫૧૮૯૪ - અંબાલાલ પુરાણી
➖ગુજરાતી સાહિત્યકાર,વ્યાયામવીર.

🍫૧૯૧૭ - હરિવલ્લભ ભાયાણી
➖ગુજરાતી સાહિત્યકાર.

🔷https://t.me/Knowledgegujarat

🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃

   📚KNOWLEDGE GUJARAT📚

No comments:

Post a Comment