Saturday, 26 May 2018

🌺🗒 આજનો દિવસ 🗒🌺 (📆 તારીખ : ૨૭ મે ૨૦૧૮ )

🌷〰〰〰〰📋📋〰〰〰〰🌷

       🌺🗒 આજનો દિવસ 🗒🌺

🌷〰〰〰〰📋📋〰〰〰〰🌷

📆 તારીખ : ૨૭ મે ૨૦૧૮
📋વાર :  રવિવાર 

⭕️➖૨૭ મે નો દૈનિક ઇતિહાસ➖⭕️

🔳1328 :- ફિલિપ છઠ્ઠા ફ્રાંચના રાજા બન્યા.

🔳1908 :- મૌલાના હકીમ નુરુદિન અહમદિયા મુસ્લિમ સંપ્રદાયના પ્રથમ ખલિફા બન્યા.

🔳1910 :- પ્રખ્યાત ફ્રેંચ વૈજ્ઞાનિક રોબર્ટ કોચનું અવસાન થયું.

🔳1930 :- મૌલાના અબ્દુલ કલમની મીઠાના સત્યાગ્રહ દરમિયાન ધરપકડ થઇ.

🔳1941 :- બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ રૂઝવેલ્ટ કટોકટી લાદી.

🔳1943 :- અમેરિકાના હુગેરીના લેસ્લો બિલોએ બોલ પોઇન્ટની પેટન્ટ મેળવી.

🔳1957 :- કોપી રાઈટ કાયદો અમલમાં આવ્યો.

🔳1962 :- ભારતીય ક્રિકેટર રવિશંકર શાસ્ત્રીનો મુંબઈમાં જન્મ થયો.

🔳1964 :- ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુનું 74 વર્ષની ઉંમરે અવસાન થયું.

🔷https://t.me/Knowledgegujarat
〰〰〰〰〰♦️♦️〰〰〰〰〰

✍️ KNOWLEDGE GUJARAT

No comments:

Post a Comment