🌀🌺આજનો દિવસ🌺🌀
🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃
📆૧૯ મે ૨૦૧૮
📋શનિવાર
⭕️૧૯ મે નો દૈનિક ઇતિહાસ⭕️
🔳1635 :- ફ્રાંચે સ્પેન સામે યુદ્ધની જાહેરાત કરી.
🔳1904 :- ભારતીય ઉદ્યોગપતિ જમશેદજી ટાટાનું અવસાન થયું.
🔳1913 :- ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડીનો જન્મ થયો.
🔳1930 :- દક્ષિણ આફ્રિકામાં સ્વેત મહિલાઓને મત આપવાનો અધિકાર મળ્યો.
🔳1971 :- ઇન્ડિયન નેવીનું સબમરીન સ્ટેશન "વીર બાહુ" વિશાખાપટ્ટનમમાં શરુ થયું.
🔳2002 :- ઓસ્ટ્રેલિયાના પૂર્વ વડાપ્રધાન જોન ગોર્ટનનું અવસાન થયું.
🔳2006 :- નેપાળના અપા શેરપાએ 16મી વખત માઉન્ટ અવરેસ્ટ સર કર્યો.
🔳2016 :- ગુજરાતી લોક ગાયક અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા દિવાળીબેન ભીલ નું જૂનાગઢ ખાતે અવસાન થયું.
🍰🍧જન્મ🍧🍰
🍫૧૯૧૨ - મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહીલ
➖ભાવનગરના છેલ્લા રાજવી
🍫૧૯૩૪ – રસ્કિન બોન્ડ
➖ ભારતીય લેખક
💐🌷અવસાન🌷💐
🌹૨૦૧૬ - દિવાળીબેન ભીલનું અવસાન
🍇🍇તહેવારો અને ઉજવણીઓ🍇🍇
♦️વિશ્વ હેપેટાઇટિસ દિવસ
🔷https://t.me/Knowledgegujarat
🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃
📚KNOWLEDGE GUJARAT📚

No comments:
Post a Comment