Sunday, 27 May 2018

🌺🗒 આજનો દિવસ 🗒🌺 (📆 તારીખ : ૨૮ મે ૨૦૧૮ )

🌷〰〰〰〰📋📋〰〰〰〰🌷

       🌺🗒 આજનો દિવસ 🗒🌺

🌷〰〰〰〰📋📋〰〰〰〰🌷

📆 તારીખ : ૨૮ મે ૨૦૧૮
📋વાર :  સોમવાર   

▫️વિક્રમ સંવત ૨૦૭૪
▫️જેઠ સુદ ૧૪
▫️(પુરુષોત્તમ માસ)

⭕️➖૨૮ મે નો દૈનિક ઇતિહાસ➖⭕️

🔳૧૯૫૨ – ગ્રીસમાં સ્ત્રીઓને મતાધિકાર પ્રાપ્ત થયો.

🔳૧૯૫૩ - લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠ, સણોસરા, ભાવનગર જિલ્લો,ગુજરાત, ની સ્થાપના.

🔳૧૯૬૪ – પેલેસ્ટાઇન મુક્તિ મોર્ચા ની સ્થાપના થઇ.

🔳૧૯૯૮ – પરમાણું પરીક્ષણઃ ભારતનાં પરમાણુ પરીક્ષણનાં પ્રત્યાઘાત રૂપે,પાકિસ્તાને પણ પાંચ પરમાણુ ધડાકાઓ કર્યા.

🔳૨૦૦૨ – 'માર્સ ઓડિસ્સી' નામક અવકાશ યાને,મંગળ પર બરફના વિશાળ જથ્થાનાં ચિહ્નો શોધી કાઢ્યા.

🔳૨૦૦૮ – નેપાળ બંધારણ સભાનીં પ્રથમ બેઠક મળી,જેમાં નેપાળને વિધિવત ગણતંત્ર જાહેર કરાયું,આ સાથે ૨૪૦ વર્ષ જુના 'શાહ વંશ'નાં શાસનનો અંત થયો.

🍰🍧જન્મ🍧🍰

🍫૧૯૨૩ – એન.ટી.રામારાવ 
➖ભારતીય અભિનેતા અને રાજદ્વારી

💐🌷અવસાન🌷💐

🌹૨૦૦૪- દીપકભાઈ પ્ર. મેહતા
➖ગુજરાતના કેળવણીકાર અને પ્રકૃતિવિદ્દ

🌹૨૦૧૦- ડેનીસ હાપર
➖હોલીવુડ અભિનેતા (સ્પીડ ફિલ્મ).

🔷KNOWLEDGE GUJARAT
〰〰〰〰〰♦️♦️〰〰〰〰〰

https://t.me/Knowledgegujarat

No comments:

Post a Comment