🌀🌺આજનો દિવસ🌺🌀
🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃
📆 3 મે 2018
📋ગુરુવાર
⭕️3 મે નો દૈનિક ઇતિહાસ⭕️
◼️૧૪૯૪ – કોલંબસે જમૈકા થી ઓળખાયેલ પ્રથમ ભુમિનાં દર્શન કર્યા.
◼️૧૮૦૨ - 'વોશિંગ્ટન ડી.સી.' શહેર તરીકે સંસ્થાપિત થયું.
◼️૧૯૩૭ – 'ગોન વિથ ધ વિન્ડ' 'માર્ગારેટ મિચેલ' દ્વારા લખયેલ નવલકથાનેપુલિત્ઝર પ્રાઇઝ મળ્યું.
◼️૧૯૩૯ – નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વારા ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોક નામનાં પક્ષની સ્થાપના કરાઇ.
◼️૧૯૭૩ – શિકાગો,અમેરિકાનો શિઅર્સ ટાવર વિશ્વની સૌથી ઉંચી ઇમારત તરીકે સ્થાન પામ્યો.
◼️૧૯૭૮ – 'ડિજીટલ ઇકવિપમેન્ટ કોર્પો. દ્વારા,અમેરિકાનાં તમામ 'આર્પાનેટ એડ્રેસ' પર,પ્રથમ વખત જથ્થાબંધ વ્યાપારીક ઇ-મેઇલ મોકલાયા
◼️૨૦૦૨ રાજસ્થાન પાસે લશ્કરી મીગ-૨૧ વિમાન ટુટી પડ્યું, ૮ લોકોનાં મૃત્યુ થયા.
🍰🍧જન્મ🍧🍰
🍫૧૯૫૯ – ઉમા ભારતી
➖ભારતીય રાજકારણી
💐🌷અવસાન🌷💐
🌹૧૯૬૯ – ડૉ. ઝાકીર હુસૈન
➖ભારતના ૩જા રાષ્ટ્રપતિ,
🌹૧૯૮૧ - ભારતીય અભિનેત્રી
➖નરગીસ
🌹૨૦૦૬ – પ્રમોદ મહાજન
➖ભારતીય રાજકારણી
🍇🍇તહેવારો અને ઉજવણીઓ🍇🍇
♦️આંતરરાષ્ટ્રીય ઉર્જા દિવસ
♦️વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
♦️બંધારણ દિવસ, પોલેન્ડ,
લિથુઆનિયા અને જાપાનમાં.
🔷https://t.me/KnowledgeGujarat
🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃
📚KNOWLEDGE GUJARAT📚

No comments:
Post a Comment