🌀🌺આજનો દિવસ🌺🌀
🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃
📆૧૫ મે ૨૦૧૮
📋મંગળવાર
⭕️૧૫ મે નો દૈનિક ઇતિહાસ⭕️
🔳૧૬૧૮ – જોહાનિસ કેપ્લરે તેમના અગાઉ નકારેલા "ગ્રહોની ગતિનો ત્રીજા નિયમ"ની શોધને પુષ્ટિ આપી.
🔳૧૯૨૮ – મીકિ માઉસ નું પ્રથમ કાર્ટૂન ચલચિત્ર,'પ્લેન ક્રેઝી'નું પ્રિમિયર યોજાયું.
🔳૧૯૪૦ – 'મેકડોનાલ્ડે','સાન બર્નાર્ડિનો,કેલિફોર્નિયા,અમેરિકામાં,પોતાનું પ્રથમ રેસ્ટૉરૉં (ભોજનાલય) ખોલ્યું.
🔳૧૯૫૮ – સોવિયેત યુનિયને'સ્પુતનિક ૩'નું પ્રક્ષેપણ કર્યું.
🔳૧૯૬૦ – સોવિયેત યુનિયને 'સ્પુતનિક ૪'નું પ્રક્ષેપણ કર્યું.
🍰🍧જન્મ🍧🍰
🍫૧૮૧૭ – દેવેન્દ્રનાથ ટાગોર
➖ભારતીય ધર્મ સુધારક
🍫૧૯૦૭ – સુખદેવ થાપર
➖ભારતીય ક્રાંતિકારી
🍫૧૯૧૪ – તેનઝિંગ નોર્ગે (અપનાવાયેલ જન્મતારીખ)
➖શેરપા પર્વતારોહક
➖પ્રથમ વખત માઉન્ટ એવરેસ્ટ સર કરનાર.
🍫૧૯૨૩ – જોની વોકર
➖ભારતીય અભિનેતા
🍫૧૯૭૪ – શાઇની આહુજા
➖ભારતીય અભિનેતા
🍫૧૯૬૭ - માધુરી દીક્ષિત
➖ભારતીય અભિનેત્રી
🍇🍇તહેવારો અને ઉજવણીઓ🍇🍇
♦️આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ
♦️શિક્ષક દિન -મેક્સિકો અને દક્ષિણ કોરિયા માં.
🔷https://t.me/Knowledgegujarat
🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃
📚KNOWLEDGE GUJARAT📚

No comments:
Post a Comment