🔶♦️આજના સવાલ♦️🔶
📅 તારીખ :22/5/2018
📋 વાર : મંગળવાર
1⃣🛍સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા કાર્યકારી કુલપતિ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે?
(A)કમલ ડોડીયા
(B)ધિરેન પંડયા
(C)નિલામ્બરી દવે✔️
(D)કલાધર આર્ય
2⃣🛍સૌથી વધુ ભજન ગાવા બદલ હેંમત ચૌહાણને કયો એવોર્ડ આપવામા આવ્યો છે?
(A)ભારતીય ભજનીક એવોર્ડ
(B)શિકાગો એવોર્ડ✔️
(C)ભજનાનંદ એવોર્ડ
(D)ગુજરાતી ગાયક એવોર્ડ
3⃣🛍વિશ્વના સૌથી વધુ સંપતિવાન દેશોની યાદીમા ભારત કેટલામા ક્રમનો દેશ જાહેર કરવામા આવ્યો છે?
(A)બીજા ક્રમનો
(B)ચોથા ક્રમનો
(C)પાંચમા ક્રમનો
(D)છઠ્ઠા ક્રમનો✔️
4⃣🛍સંયુક્ત રાષ્ટ્રસંઘમાં હાલ કેટલા સભ્ય દેશો છે?
(A)127
(B)193✔️
(C)192
(D)122
5⃣🛍કંપની બદલવા નવુ સિમકાર્ડ લેવાની જરૂર નહિ પડે તે માટે કઈ પરિયોજના ને મંજુરી અપાઈ છે?
(A)ઈ - સીમ✔️
(B)ઈ - કંપની
(C)ઈ - મોબાઇલ
(D)ઈ - ફોન
🔷KNOWLEDGE GUJARAT
🔴જવાબો સાંજે ટેલેગ્રામ ચેનલ તેમજ Blog પર મળી રહેશે👇
https://t.me/Knowledgegujarat

No comments:
Post a Comment