🌷〰〰〰〰📋📋〰〰〰〰🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰〰〰〰📋📋〰〰〰〰🌷
📆 તારીખ : ૨૯ મે ૨૦૧૮
📋વાર : મંગળવાર
▫️વિક્રમ સંવત ૨૦૭૪
▫️જેઠ સુદ પુનમ
▫️(પુરુષોત્તમ માસ)
🔳૧૯૬૪ – ઇઝરાયેલ માં પેલેસ્ટાઇન ની પરીસ્થીતિની ચર્ચા કરવા માટે,પૂર્વ જેરૂસલેમમાં,આરબ સંઘની બેઠક મળી.જેમાં પેલેસ્ટાઇન મુક્તિ સંગઠન ની રચનાની પહેલ કરવામાં આવી.
🔳૧૯૯૯ – અવકાશ યાન 'ડિસ્કવરી'એ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક સાથે પ્રથમ વખત જોડાણ (ડોકીંગ) કર્યું.
🍰🍧જન્મ🍧🍰
🍫૧૯૧૭ – જોહન એફ.કેનેડી
➖અમેરિકાનાં ૩૫ માં પ્રમુખ.
🍇🍇તહેવારો અને ઉજવણીઓ🍇🍇
♦️સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સ્થાપના
♦️નેપાળ: ગણતંત્ર દિવસ
✍️KNOWLEDGE GUJARAT
〰〰〰〰〰♦️♦️〰〰〰〰〰
https://t.me/Knowledgegujarat

No comments:
Post a Comment